કેસર પિસ્તા દૂધપાક (Kesar Pista Doodhpak Recipe In Gujarati)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen

કેસર પિસ્તા દૂધપાક (Kesar Pista Doodhpak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 બાઉલ ચોખા
  2. 1લીટર દૂધ
  3. મિક્સ ડ્રાય ફ્રુટ નો ભૂકો
  4. 2 ચમચીકેસર પિસ્તા ફ્લેવર્ડ કસ્ટર્ડ પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચોખા લીધેલા છે તેને એક કલાક માટે પાણીમાં પલાળીને રાખો..

  2. 2

    એક લીટર દૂધ કાઢવા માટે મૂકી દો.. દૂધ થોડું પડે પછી તેમાં 1બાઉલ કે સ્વાદાનુસાર ખાંડ ઉમેરો..

  3. 3

    પછી તેમાં પલાળેલા ચોખા પણ નાખી દો અને તેને પણ સાથે ઉકાળો..

  4. 4

    એક કેસર પિસ્તા કસ્ટર્ડ પાઉડર નું પેકેટ લઇ તેમાંથી બે ચમચી કસ્ટર્ડ પાઉડર ને એક વાટકા દૂધમાં નાખો

  5. 5

    પાઉડર ઓગળી જાય તેની સારી બની જાય પછી તેને ઉકળતા દૂધમાં નાખો...

  6. 6

    કસ્ટર્ડ પાઉડર નાંખ્યા પછી સતત હલાવતા રહો 10 મિનિટમાં થઇ જશે

  7. 7

    આપણો દૂધપાક રેડી છે પછી તેને ઉપરથી ડ્રાયફ્રુટ્સ નાખી ગાર્નિશ કરીને સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
પર

Similar Recipes