મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)

Kruti Shah
Kruti Shah @cook_19298675

#mr દૂધ માંથી બને દહીં અને દહીં માંથી મારી ફેવરિટ લસી

મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)

#mr દૂધ માંથી બને દહીં અને દહીં માંથી મારી ફેવરિટ લસી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપમેંગો રસ
  2. ૫૦૦ ગ્રામ જાડું દહીં
  3. ૪-૬ ચમચી ખાંડ
  4. કાજુ બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં અને મેંગો રસ અને ખાંડ નાખી બોસ ફેરવી જાડી લસી બનાવો.

  2. 2

    હવે સવીॅગ ગ્લાસ માં ઠંડી લસી સવॅ કરી ઉપર કાજુ બદામ ની કતરણ નાખી સવॅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kruti Shah
Kruti Shah @cook_19298675
પર

Similar Recipes