ભરેલા પરવળ નું શાક (Stuffed Parval Shak Recipe In Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિઓ
  1. ૫૦૦ ગ્રામ પરવળ
  2. ૧૦૦ ગ્રામ પનીર
  3. બાફેલું બટટુ
  4. ૪ ચમચીતેલ
  5. ૧ ચમચીજીરું
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૧ ચમચીલાલ મરચું
  8. ૧/૨ ચમચીતલ
  9. કળી ક્રશ લસણ
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પરવળ ને છોલી વચ્ચે થી કટ કરી બી કાઢી મીઠું ભભરાવી વરાળ થી બાફવા. પનીર ને છીણી તેમાં ગરમ મસાલો, લાલમરચું, હરદલ,બાફેલું બટાકુ, મીઠું મિક્સ કરી કોથમીર ભભરાવવી.

  2. 2

    પેન માં તેલ મી રાઈ જીરું તલ ગરમ કરી તેમાં ક્રશ લસણ, લીલું મરચું સ્ટફ પરવળ સતળવા. તૈયાર છે સ્ટફ પરવળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

Similar Recipes