રાંધવાની સૂચનાઓ
- 1
પરવળ ને છોલી લેવાં અને vachche થી કાપ આપી 2ચીરા કરવા આખાં કાપવા નહિ.
- 2
પૂરણ માટે :દાળિયા નો પાવડર કરવો. એક પ્લેટ મા કોથમીર દાળિયા પાવડર આદું મરચાં લસણ વાટેલા મીઠું ગરમ મસાલો તલ ખાંડ લીંબુ નો રસચપટી સોડા હળદર ધાણા જીરું અને પરવળ ના કુમળાં બી વાટીને મસાલો તૈય્યાર કરવો.
- 3
હવે મસાલો પરવળ મા ભરી લેવો. કૂકર મા તેલ મૂકી બધાં ભરેલા પરવળ બટેકા ના ટુકડાં સાતરી લેવા. ચપટી સોડા નાખી મીઠું નાખી સાતરવું. 1/2ગ્લાસ પાણી ઉમેરી ઉકારવું. કૂકર બંધ કરી 3-4વહિસ્ટલ કરી ફ્લેમ બંધ કરી તરત જ વહિસ્ટલ કાઢી કૂકર ખોલી લેવું ઉપપેરથી કોથમીર ભભરાવી પરોસવું. તૈય્યાર છે સ્વાદિષ્ટ વાનગી ભરેલા પરવળ નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા પરવળ
- પરવળ (Pointed gourd), જે Green potato તરીકે પણ ઓળખાય છે.- મહત્વની વાત કરીએ, તો પરવળ ઘણાં બધાં પોષકતત્વો થી ભરપૂર છે, મુખ્યત્વે, "કાર્બોહાઈડ્રેટ, વિટામિન એ અને વિટામિન સી" સારા પ્રમાણમાં રહેલું છે.- આમ તો આ શાક છે, કાકડીનાં સંવર્ગનું જ તે, પણ લોકોમાં કાકડી જેટલું પ્રિય નથી.- તો, ચાલો આજે આ અણગમા ને દૂર કરવા, તમને પરવળ નું એક સ્વાદિષ્ટ ભરેલું શાક શીખવું.#ભરેલી DrZankhana Shah Kothari -
-
-
-
-
ભરેલા પરવળનું શાક (Stuffed Parwal Sabji Recipe in Gujarati)
ઉનાળામાં બજારમાં મળતા શાકભાજીમાં પરવળ ખૂબ જ સહેલાઈથી મળી રહે છે.પરવળમાં ઔષધીય ગુણો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. મેં આજે ભરેલા પરવળનું શાક બનાવ્યું છે.#EB Vibha Mahendra Champaneri -
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
આ શાક વીટામીન્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે Pinal Patel -
-
-
-
પંજાબી સ્ટાઈલ પરવળ નું શાક (Punjabi Style Parwar Sabji Recipe In Gujarati)
#AM3 પરવલમાં પુષ્કળ રેસા હોય છે, જે પાચક શક્તિને મજબૂત બનાવે છે. આયુર્વેદ મુજબ જો ગેસની સમસ્યા હોય તો પરવલને સારવાર તરીકે અપનાવવામાં આવે છે. 100 ગ્રામ પરવલની છાલમાં 24 કેલરી હોય છે અને તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આયુર્વેદ મુજબ પરવલમાં ત્વચાના રોગો, તાવ અને કબજિયાતની સમસ્યાઓ દૂર કરવાના ઔષધીય ગુણો હોય છે ...તો મે આજે એની છાલ સહિત નો ઉપયોગ કરી પરવળ નું શાક બનાવ્યું છે.. Twinkal Kalpesh Kabrawala -
-
ભરેલા પરવળ,બટાકા નું શાક (Bharela Parvar Bataka Shak Recipe In Gujarati)
#MBR2Week2#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
ભરેલા પરવળ નું શાક (Bharela Parval Sabji Recipe In Gujarati)
#MFF#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
ભરેલા પરવળ (Stuffed parval recipe in Gujarati)
#EBweek -2Theam - 2 ભરેલા પરવળPARAVALIYA Re ....Tere Swad me Yun Ranga Hai....Mera Mannnnnnn ❤PARAVALIYA ReeeeNa buji Hai kisi Sabji se ..Ye meri Bhukh...Hooooo PARVALIYA Reee સીંગ, દાળિયા, તલ અને ટોપરા થી ભરેલા પરવળ ની વાત જ નિરાળી છે Ketki Dave -
-
-
-
ગુવાર નું દહીં વાળું શાક
#SVC#RB3#week3ગુવાર કે ગવાર, ગવાર ફળી ના નામ થી જાણીતું શાક બધાને જલ્દી ભાવતું નથી. પરંતુ ગવાર માં ભરપૂર ફાઇબર ની સાથે ,વિટામિન c અને લોહતત્વ પણ હોય છે. વડી વિટામિન a અને કેલ્શિયમ પણ સારા પ્રમાણ માં હોય છે. સામાન્ય રીતે ગુવાર ના શાક ને બટાકા સાથે અથવા ઢોકળી સાથે બનાવતું હોય છે. દહીં વાળું ગુવારનું શાક પણ સરસ બને છે. Deepa Rupani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10136495
ટિપ્પણીઓ