દહીં વડી (Dahi Vadi Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#PR
જય જીનેનદૃ
બધાં સાતા માં હશો. હું જૈન પડોશ માં રહું છું તેથી થોડી ખબર હોય વાનગી બનાવવા સરળ પડે છે.
દહીં વડી (Dahi Vadi Recipe In Gujarati)
#PR
જય જીનેનદૃ
બધાં સાતા માં હશો. હું જૈન પડોશ માં રહું છું તેથી થોડી ખબર હોય વાનગી બનાવવા સરળ પડે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ચણાનો લોટ છાશ પાણી લઈને ખુબ હલાવી મિક્ષ કરો.
- 2
પછી એક કડાઈ માં મિશ્રણ લઈ ગેસ ચાલુ કરી દહીંવડી માં ગાંઠી ન પડે તેમ હલાવતા રહેવી
- 3
પછી દહીં વડી કડાઈ છોડવા લાગે ને એકદમ લીસુ પાટવડી જેવું થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો
- 4
પછી પ્લેટ ફોર્મ પર થોડું તેલ લગાવી દહીં વડી પાથરી ને કાપા પાડી સર્વ કરો. મે વધાર નથી કયાૅ. આભાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મહારાષ્ટ્રીયન વાનગી છે નાસ્તા માં ખવાય છે Bhavna C. Desai -
કાચા કેળા ના બફવડા જૈન (Kacha Kela Bafvada Jain Recipe In Gujarati)
#PR સાતા માં ને જય જીનેનદૃ HEMA OZA -
મસાલા મગ લોચા પૂરી (Masala Moong Locha Poori Recipe In Gujarati)
#PR નવકારશી) જય જીનેનદૃ બધાં શાતા માં રહેજો જી ખુબ ખુબ અનુમોદના. જેમ ને છુટુ છે તેમના માટે નવકારશી વાપરશો જી. HEMA OZA -
જૈન મિર્ચી વડા (Jain Mirchi Vada recipe in Gujarati)
જય જીનેનદૃ. બધાં સાતા હશો ખાસ કુકપેડ ના માધ્યમ થી આ રેસીપી શેર કરૂ છું. આપ સર્વ નો ચાતુર્માસ ને એકાસણા ચાલુ થયા છે તો ઉપયોગી થશે આ રેસીપી. HEMA OZA -
ડબકા વડી નું શાક (Dabka Vadi Shak Recipe In Gujarati)
#AM3 ઉનાળા માટે બેસ્ટ ઓપસન છે આ શાક જયારે ઘર માં શાકભાજી ના હોય અને શુ બનાવીશું એવું થાય ત્યારે બનાવી દેવાય અને ટેસ્ટ માં તો મઝા જ આવે છે અને જલ્દી બની પણ જય છે.અમારા ઘરે બનતું હોય છે. Alpa Pandya -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મોનસુન ની સિઝન માં સવાર ના નાસ્તા માં કે રાત્રી ના ડીનર માં ગરમાગરમ કોથંબીર વડી ખાવા ની ઓર મજા આવે છે, બેસન અને કોથમીર ના સંયોજન થી બનતી મહારાષ્ટ્ર ની આ વાનગી ગુજરાતીઓ હોંશે હોંશે ખાય છે. 😋 Bhavnaben Adhiya -
વડી-પાપડ નું શાક (Vadi-Papad Shak Recipe In Gujarati)
#AM3વડી-પાપડ નું શાક. ટેસ્ટ માં એકદમ બેસ્ટ અને રસાવાળું હોય છે. તેથી તેની સાથે દાળ ની પણ જરૂર પડતી નથી. આ શાક છાશ માં બનતું હોવાથી ચટપટું લાગે છે. ગરમી માં જયારે શાક સારા મળતા નથી ત્યારે પણ આ શાક બનાવી શકાય છે. અને મુખ્યત્વે જૈન માં આ શાક વધારે બને છે. કેમ કે જૈન માં ઘણા દિવસ તિથિ પ્રમાણે એવા હોય છે જયારે તેઓ લીલોતરી પણ ખાતા નથી. લીલોતરી એટલે બધી જ જાત ના શાક આવી ગયા.#cookpadindia#cookpad_gu#cookpadgujrati#cookwithunnati Unnati Bhavsar -
મલ્ટીપરપઝ વડી (Multipurpose Vadi Recipe In Gujarati)
#GA4#Week19#Methi#Post2આ મલ્ટી પરપઝ વડી એટલે નામ આપ્યું છે કેમકે આ ઘણી રીતે વપરાતી હોય છે. જેમકે ઉંધીયા માં, અમુક રસાવાળા શાક માં, નાસ્તા ની જેમ, ચા જોડે. એટલે એકવાર બનાવી ડબ્બો ભરી રાખી દેવાથી સમય પણ બચે છે અને વિવિધ વાનગી માં વાપરી પણ શકાય છે. Bansi Thaker -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5છપ્પન ભોગ રેસીપી ચેલેન્જઅગાઉ પણ ઘણી વાર દહીં તિખારી બનાવી છે પણ આજે મારા નાના દીકરા(કેનેડામાં છે) ને બનાવવામાં સહેલું પડે અને દહીં ફાટી ન જાય તેથી થોડી સરળ છતાં ટેસ્ટી દહીં તિખારી બનાવી છે. Dr. Pushpa Dixit -
કારેલા નું ભરેલું શાક (Karela Bharelu Shak Recipe In Gujarati)
#ff1 જય જીનેનદૃ 4,5 તીથી હોય કઠોળ હોય તો કાલ કારેલાં બનાવ્યા HEMA OZA -
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2મહારાષ્ટ્રીયન ફેમસ વાનગી..ગુજરાતી માં ઢોકળા એમ આ એમની વડી..મે પણ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને ઘણી સારી,ક્રિસ્પી અને ટેસ્ટી બની છે . Sangita Vyas -
દહીં વડા (Dahi Vada recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જજૈન રેસીપી દહીં વડા એ બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં બનતી વાનગી છે....સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ પાર્ટી- પ્રસંગો માં સાઈડ ડીશ તરીકે પીરસાય છે...સાઉથ ઇન્ડિયન તેમજ અન્ય રેસ્ટોરન્ટમાં પણ સર્વ કરવામાં આવે છે...ઘરમાં થી અવેલેબલ ખૂબ થોડા મસાલાથી બની જાય છે... Sudha Banjara Vasani -
-
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2#cookpadguj#cookpadindiaઆ વાનગી મેં ભાવનાબેન દેસાઈ ની રેસીપી મુજબ બનાવી છે એમની રીત એકદમ સરળ અને ઝડપી છે... ભાવનાબેન આપનો ખૂબ ખૂબ આભાર.. 🥰🙏🏻 Noopur Alok Vaishnav -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્રીયન Breakfast છે .તો મેં પણ આજે કોથંબીર વડી બનાવી છે .#TT2 કોથંબીર વડી Sonal Modha -
મગની દાળની વડી
આ વાનગી મને મારા પપ્પા એ શીખવા ડી છે તેમાં પાલક નો પણ ઉપયોગ કરવામાં આવે છે તેથી થોડી વધારે પૌષ્ટિક બની જાય છે#જૂન#માઇઇબુક Bansi Chotaliya Chavda -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
કોથંબીરવડી એ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ વાનગી છે.મહારાષ્ટ્રીયન લોકો સવારના નાસ્તામાં કે સાંજના હળવું જમવાનું જમવું હોય તો એ આ ડીશ બનાવે છે. આ ડીશ સ્ટાર્ટર ડીશ તરીકે પણ આપી શકાય. કોથંબીરવડી ત્યાં ના લોકો તળીને બનાવતા હોય છે પણ અમારા ઘરમાં બધાં તળેલું ખાતા નથી એટલે મેં અહીં થોડા તેલમાં સાંતળીને કડક કરી બનાવી છે.Week 1#SN1#Vasantmasala#aaynacookeryclub Vibha Mahendra Champaneri -
કોથમ્બિર વડી(કોથમીર વડી)(kothmir vadi recipe in Gujarati)
#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ_૨૨આ રેસિપિનો વિચાર મને 'તારક મહેતા ના ઉલટા ચશ્મા' માં રોલ ભજવતી માધવી ભીડે પાસેથી મળ્યો. એ શો માં એવું બોલે જ કોથમ્બિર વડી બહુ જ સરસ હોય અને બધાને ભાવે છે એટલે મને બહુ સમયથી બનાવવાની ઈચ્છા હતી એ આજે હું પૂરી કરીશ.આપણે ભજિયાં, બટાકા વડા, ગોટા, એ બધું તો ખાતાં જ હોઈએ છીએ પણ વરસાદ માં હું એક વાનગી લઈને આવી છું જે મહારાષ્ટ્ર ની વાનગી છે અને હેલ્ધી છે અને સાથે સાથે ઘરમાં સહેલાઈથી બનાવી શકાય છે. જો ધાણા ઘરમાં હોય તો આ વાનગી જ બનાવાય નાસ્તામાં ચા સાથે. તમે એને સવારે કે સાંજે ક્યારે પણ ખાઈ શકો. અને ઓછા સમયમાં સરસ હેલ્ધી વાનગી તૈયાર થઈ જાય છે. મને આશા છે કે તમને મારી વાનગી પસંદ આવશે. Khyati's Kitchen -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#Fam આમારે ત્યાં આ શાક ખાસ પુરણપોળી સાથે બને છે ને બધાં ને ખુબ ભાવે છે. મારા મમ્મી ને સાસુ બન્ને ખુબ જસરસ બનાવતાં. તેમનું જોઈ મે પણ શીખ્યું. HEMA OZA -
ઝુણકી વડી (Jhunka Vadi Recipe In Gujarati)
#ફટાફટ(પોસ્ટઃ32)આ વડી મહારાષ્ટ્ર અને કર્ણાટક માં ખુબજ ફેમસ છે.અને ઝડપથી બની જતું ટેસ્ટી ફરસાણ છે. Isha panera -
કોથંબીર વડી (kothbri vadi recipe in gujarati)
ટ્રેડિશનલી આ રેસીપી મહારાષ્ટ્ર માં બેસન અને કોથમમીર (લીલા ધાણા )નોં ઉપયોગ કરી ને બનાવા માં આવે છે પણ આજે હું આ રેસિપી સુવા ભાજી નો ઉપયોગ કઈ ને પણ બનાવ ની છું.બે રીત આ વળી ની રેસિપી બનાવી છે. Devika Panwala -
-
-
-
દહીં ફુલકી (Dahi phulki Recipe In Gujarati)
રાજસ્થાન ની સ્પેશ્યાલીટી, હોળી માં ઘરો માં બનતી જ હોય છે અને લોકો એને મઝા થી ખાય છે. રાજસ્થાન કલરફૂલ રાજ્ય ના નામે ઓળખાય છે એટલે એની વાનગીઓ પણ નિરાલી હોયજ તો.#HR Bina Samir Telivala -
વડી પાપડ નું દહીં ની ગ્રેવી નું શાક (Vadi Papad Dahi Gravy Shak Recipe In Gujarati)
#ff3# તિથી ની આઈટમ# વડી પાપડ નુ શાકઆજે આઠમ છે અમે જૈન લોકો આજે લીલું ખાતા નથી એટલે કે લીલોતરી કોઈ પણ શાકભાજી ફ્રુટ કે લીંબુ ટામેટા પણ ખાતા નથી તો આજે મેં વડી પાપડ નુ શાક દહીં ની ગ્રેવી માં બનાવીયુ છે. Jyoti Shah -
કોથંબીર વડી (Kothmbir Vadi)
#goldenapron3Week 1#Besan#Snackકોથંબીર વડી એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વડી સાઈડ ડીશ અથવા નાસ્તા માં પીરસવામાં આવે છે .. તળીને અથવા સાંતળી નેપણ આ કોથંબીર વડી બનાવી શકાય. Pragna Mistry -
કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#week6#CookpadTurns6કોથંબીર વડી મારી ફેવરીટ છે .મારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે .આ વડી કોઈપણ સીઝન માં બનાવી શકીએ છીએ .કેમકે કોથમીર બારેમાસ મળતી હોય છે .આમાં કોથમીર ની સાથે બીજા લીલા મસાલા વધારે હોય છે તેથી ખાવામાં પણ હેલ્થી છે .તેને બાફેલી પણ ખાઈ શકાય છે .ટ્રાવેલિંગ કે પીકનીક માં આ વડી લઇ જઇ શકાય છે .પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો ફરસાણ માટે બેસ્ટ ઓપ્શન છે. Keshma Raichura -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek 3દહીં પૂરી નું નામ પડે એટલે ખાવાનું મન થાય. દહીં પૂરી નો સ્વાદ માં થોડી તીખી, મીઠી, ચટપટી લાગે છે., Archana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15489967
ટિપ્પણીઓ (3)