ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12

તીન્ડોરા બઉ હેલથી હોય છે તેમાં વિટામિન ભરપૂર હોય છે પણ બાળકો જલદી ખાતા નથી હોતા જો તમે મેથી નો મસાલો નાખી ને બનાવશો તો આંગળા ચાટી ચાટી ને ખાય છે.
#supers

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ તિંડોરા
  2. બટાકા
  3. ૪ ટે.સ્પૂન તેલ
  4. ૨ ટે. સ્પૂન મેથી નો મસાલો
  5. ૨ ટી સ્પૂનમરચુ
  6. ૧/૨ ટી સ્પૂનહળદર
  7. સ્વાદાનુસાર મીઠું
  8. ૧ ટે. સ્પૂન રાઈ
  9. ૧/૨ ટી સ્પૂનહિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    તિંડોરાં ને બટાકા ને સમારી લેવા ને બરાબર ધોઈ લેવા.

  2. 2

    એક કડાઇ માં તેલ મૂકી રાઈ ને નાખી તેને ફુટવા દેવી પછી મેથી નો મસાલો નાખી ને હિંગ નાખી હળદર નાખી દેવી.

  3. 3

    પછી બધા મસાલા નાખી ચઢવા દેવું.

  4. 4

    પછી થોડી વારે હલાવતા રેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Top Search in

Similar Recipes