રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગલકા ને છાલ છોલી સમારી લો.
- 2
ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી તેમાં હીંગ નો વધાર કરી તેમાં હળદર ઉમેરી ગલકા વધારો.
- 3
ગલકા ખુબ જલ્દી બની જાય તેવું શાક છે. તેમાંથી પાણી છુટે છે. તો પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવુ પછી તેમાં લસણ ની કળી છીણી ને નાખો ને મરચાં નો ભૂકો ધાણાજીરુ નાખી સેવ થોડો રસો હોય ત્યાં નાખવી. શાક ને તેલ છુટું પડે ત્યાં સુધી થવા દો.
- 4
આ શાક ને સૅવ કરી શકાય.
Similar Recipes
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week 5#Theme 5# Recipe 10ગલકા નું દહીં સેવ વાળું શાક Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
ગલકા ટામેટાં નું શાક (Galka Tomato Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક નો સ્વાદ થોડો ખાટો ,મીઠો ,તીખો હોય છે. Archana Parmar -
-
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#EB#Week5#Coopadgujrati#CookpadIndiaSev Galka Janki K Mer -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
મે ગલકા ના શાક માં ચોળા ની વડી પણ નાખી છે જેથી શાક પૌષ્ટિક પણ બને છે.#EB#Week 5 Dipika Suthar -
-
-
ભરેલા ગલકા નું શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#Week-5ગલકા નું શાક ઘણી રીતે થાય છે.અહીંયા ભરેલા ગલકા નું સાંક બનાવ્યું છે. Dhara Jani -
ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
#SVCગલકા એવું શાક છે જે દરેક ને પસંદ નથી હોતું. ઉનાળા માં વેલા માં થતાં શાકભાજી વધારે ખવાય છે જેમાં ગલકા નો પણ સમાવેશ થાય છે. ગલકા માં પાણી નો ભાગ વધારે હોય છે. સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ પણ ઉત્તમ છે. અહીંયા મે ગલકા સેવ નું શાક બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#EB#week5 ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Varsha Dave -
ગલકા સેવનું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati#tastyટીપ : ગલકા નું શાક બનાવતી વખતે ગલકા ને લીલાછમ રાખવા માટે ઉકળતા પાણીમાં ચપટી હળદર નાખી અને માત્ર 3 મિનિટ માટે જ બાફવા. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15125024
ટિપ્પણીઓ (2)