ગલકા બટાકા નું શાક (Galka Bataka Shak Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામગલકા
  2. 1મીડીયમ બટાકુ સમારેલું
  3. 1ડુંગળી સમારેલી
  4. 3ટામેટાં ની પ્યુરી
  5. 3લીલા મરચાં વાટેલા
  6. 5-7કળી લસણ ની અધકચરી વાટેલી
  7. 2ટે.સ્પૂન ઘી / તેલ
  8. 1/4 ટી.સ્પૂનજીરું
  9. 1/4 ટી.સ્પૂનહિંગ
  10. 1/2 ટી.સ્પૂનહળદર પાઉડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 2ટે.સ્પૂન સૂકો ભરવા શાક નો મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગલકા છોલી ને મોટા ટુકડા માં સમારી લો. હવે ગેસ ચાલુ કરી એક પેનમાં ઘી ગરમ કરી લસણ ની કળી ઉમેરી, જીરું, હિંગ નાખી દો. ડુંગળી ઉમેરીને સાંતળી લો. બટાકા ઉમેરો ને સાંતળી લો.

  2. 2

    હવે તેમાં ગલકા નાખીને હળદર પાઉડર, મીઠું, લીલા મરચા વાટેલા ઉમેરો. 10 મિનિટ ઢાંકણ બંધ કરીને શાક ને કુક થવા દો.પછી તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરી ને મીક્સ કરી લો અને શાક ને ફરીથી ઢાંકી દો. શાક બરાબર કુક થઈ જાય

  3. 3

    હવે તેમાં સૂકો મસાલો ભરવા શાક નો ઉમેરી લો. અને મીક્સ કરી લો બધું બરાબર. ત્યારબાદ ગેસ બંધ કરી લો.

  4. 4

    તૈયાર છે ગલકા બટાકા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

Similar Recipes