ચીઝી કોર્ન મસાલા (Cheesy Corn Masala Recipe In Gujarati)

D Trivedi
D Trivedi @cook_22287973

ચીઝી કોર્ન મસાલા (Cheesy Corn Masala Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ લોકો માટે
  1. મેગી ના વઘાર માટે
  2. પેકેટ મેગી
  3. ચમચા તેલ
  4. 1/4 ચમચી રાઈ
  5. 1/4 ચમચી જીરૂ
  6. સૂકું લાલ મરચું
  7. ચપટીહિંગ
  8. ૧ નાની ચમચીમરચું પાઉડર
  9. 1/4 ચમચી હળદર
  10. ૧ નાની ચમચીધાણજીરું
  11. સ્વાદ મુજબ મીઠું
  12. - મકાઈ ના ડોડવા ના દાણા
  13. જરૂર મુજબ ચીઝ
  14. સજાવટ માટે
  15. કોથમીર
  16. -- ગ્રવી માટે
  17. ટામેટા
  18. ડુંગળી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    મેગી ના પેકેટ ને કડાઈ મા લઈ લો... પછી તેમાં ૧ ગ્લાસ પાણી ઉમેરો. અં બાફી લો.... ગ્રેવી માટે ટામેટા ડુંગળી લઈ લો....

  2. 2

    પછી તેને મિક્સર જારમાં કરશ કરી લો.... ટામેટા ની પ્યુરી તૈયાર..... પછી કડાઈ માં વઘાર કરી ગ્રેવી ઉમેરી ને મસાલા ઉમેરો....

  3. 3

    પછી કડાઈ મા વઘાર કરી લો... પછી તેમાં ગ્રેવી ઉમેરો... અને મસાલા ઉમેરો.... પછી તેને ૩ મિનિટ સુધી ચડવા દો......

  4. 4

    પછી બધું સરખી રીતે મિક્સ કરી તેમાં બાફેલી મકાઈના દાણા નાખી તેમાં 1/4 ચમચી મેગી મસાલા e મજીક નો મસાલો ઉમેરો.....

  5. 5

    પછી ૨ મિનિટ સરખી રીતે મિક્સ કરી લો.... પછી મિક્સ કરી લો...

  6. 6

    પછી તેમાં ચીઝ ઉમેરો... પછી સર્વીંગ પ્લેટ માં લઇ સર્વ કરો....

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
D Trivedi
D Trivedi @cook_22287973
પર

Similar Recipes