રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગલકાની છાલ ઉતારીને ગલકા ના નાના પીસ સમારી લો ત્યારબાદ ગેસ ઓન કરી કઢાઈ માં તેલ મૂકી હીંગ નાખી લસણની પેસ્ટ મૂકી વઘાર કરો ત્યારબાદ લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું. મીઠું નાખી મીડીયમ ગેસ પર 10 મિનિટ ઢાંકણ ઢાંકી ચડવા દો ત્યારબાદ ગલકા ચડી ગયા પછી તેમાં સેવ નાખી સર્વ કરો તૈયાર છે ગલકા સેવ નું શાક.
Similar Recipes
-
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#EB#Week5#Coopadgujrati#CookpadIndiaSev Galka Janki K Mer -
-
-
-
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા શાક જે રોટલા રોટલી કે ખીચડી જોડે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Shruti Hinsu Chaniyara -
-
-
-
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJઉનાળાની ઋતુમાં પુષ્કળ ગરમી પડતી હોવાથી શરીરમાંથી પાણી ઓછું થઇ જતું હોય છે ત્યારે આપણે ઘણું બધું પાણી પીવું જોઇએ તેમજ શાકભાજી પણ એવા જ ખાવા જોઈએ કે જેમાંથી આપણને પાણી મળતું રહે છે તુરીયા, કારેલા,દૂધી, ગલકા જેવા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી રહેલું હોય છે તો આજે મેં આવું જ ગલકા સેવ નું સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
#SVCગલકા એવું શાક છે જે દરેક ને પસંદ નથી હોતું. ઉનાળા માં વેલા માં થતાં શાકભાજી વધારે ખવાય છે જેમાં ગલકા નો પણ સમાવેશ થાય છે. ગલકા માં પાણી નો ભાગ વધારે હોય છે. સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ પણ ઉત્તમ છે. અહીંયા મે ગલકા સેવ નું શાક બનાવ્યું છે. Disha Prashant Chavda -
કાઠિયાવાડી ગલકા સેવ નું શાક (Kathiyawadi Galka Sev Shak Recipe In Gujarati)
#EB#Week5ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાઈ શકાય છે. ખીચડી જોડે પણ સર્વ કરી શકાય છે..... Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15118286
ટિપ્પણીઓ