સળદળીયુ (Saldaliyu Recipe In Gujarati)

#Fam
સળદળીયુ(એ વન પોટ મીલ)
સળદળીયુ એ અમારા ફેમીલી ની સ્પેશિયલ રેસીપી છે. આ રેસીપી મારા દાદા બનાવતા અને હવે પપ્પા બનાવે છે. આ રેસીપી મા તુવેર અને થોડી ચણા ની દાળ, ભાત અને વેજીટેબલ બધા નુ મીક્ષર છે. દાળ મા થોડા ચડીયાતા મસાલા કરી એકદમ ટેસ્ટી દાળ બનાવામા આવે છે. ખાવામા એકદમ ટેસ્ટી પ્રોટીન અને વિટામીન વાળુ આ સળદળીયુ એક કમ્પલીટ મીલ છે.
સળદળીયુ (Saldaliyu Recipe In Gujarati)
#Fam
સળદળીયુ(એ વન પોટ મીલ)
સળદળીયુ એ અમારા ફેમીલી ની સ્પેશિયલ રેસીપી છે. આ રેસીપી મારા દાદા બનાવતા અને હવે પપ્પા બનાવે છે. આ રેસીપી મા તુવેર અને થોડી ચણા ની દાળ, ભાત અને વેજીટેબલ બધા નુ મીક્ષર છે. દાળ મા થોડા ચડીયાતા મસાલા કરી એકદમ ટેસ્ટી દાળ બનાવામા આવે છે. ખાવામા એકદમ ટેસ્ટી પ્રોટીન અને વિટામીન વાળુ આ સળદળીયુ એક કમ્પલીટ મીલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકર મા તુવેર અને ચણાની દાળ લઈ તેમા એક ટામેટુ નાખી દાળ 4-5 વીસલ કરી બાફી લો.
- 2
હવે એક મોટા વાસણ મા પાણી ગરમ કરવા રાખવુ, પાણી ગરમ થાય પછી તેમા ઘી, ભાત, બટેકા અને વટાણા નાખી બોઇલ કરી ઓસાવી લો. ભાત ને 80% કૂક કરવા
- 3
એક મીક્ષર જાર લઈ તેમા ટામેટા, આદુ, મરચા, તજ, લવિંગ અને બાદીયા લઈ પેસ્ટ કરી લો. બોઇલ કરેલ દાળ ને બ્લેન્ડ કરી લો. પછી તેમા ટામેટા વાળી પેસ્ટ, બધા મસાલા, ખાંડ લીંબુ અને ધાણા એડ કરી દાળ ને ઉકળવા દો. જરૂર જણાય તો પાણી એડ કરવુ.
- 4
હવે વધારીયા મા તેલ લઈ તેમા સૂકા મરચા, તેજ પતા, રાઈ જીરૂ નો વધાર કરો.
- 5
જ્યારે સર્વ કરવાનુ હોય ત્યારે ભાત એડ કરી 3-5 મીનીટ બોઇલ કરી સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટ્રેડીશનલ મહારાષ્ટ્રીયન દાલ ખીચડી (Maharastrian Dal Khichadi Recipe In Gujarati)
આ એક ટ્રેડીશનલ મહારાષ્ટ્રીયન વાનગી છે. વન પોટ મીલ છે.#GA4 #Week 1 Bhumi Rathod Ramani -
બીસી બેલે બાથ (Bisi Bele Bath Recipe In Gujarati)
#SR સાઉથ ઈન્ડિયન રાઈસ રેસીપી ટેસ્ટી અને હેલ્ધી કર્ણાટક ની પ્રખ્યાત વન પોટ વેજીટેરીયન સ્પાઇસી રાઈસ ડીશ.ક્યારેક જમવામાં બધું બનાવવાનું મન ના હોય ત્યારે આ બનાવી શકાય. આ સ્પાઇસી ડીશ તુવેર ની દાળ, ચોખા અને સાઉથ ના ખાસ મસાલા થી બનાવવામાં આવતી એક ટાઈપ ની ખીચડી છે. એમાં ફણસી, ગાજર, વટાણા, બટેકા જેવા શાક પણ ઉમેરી શકાય. Dipika Bhalla -
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
લીલી તુવેરદાળ
પ્રોટીન વિટામીન,ફાઈબર થી ભરપૂર. રોજિન્દા ખોરાક મા બનતી દાળ યુનિક રેસીપી છે, દરરોજ તુવેર ની દાળ આપણે બનાવીયે છે..દિસમ્બર ,જનવરી મા હરી તાજી તુવેર ની સીગો( ફલ્લી).મળે છે.. તો ચાલો બનાવીયે..હરી તુવેર ની દાળ...#દાળકઢી Saroj Shah -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#cooksnapchallenge#KRC#cookpad gujarati કચ્છી / રાજસ્થાની રેસીપી કચ્છ ની પરંપરાગત વાનગી. ટ્રેડિશનલી આ વાનગી કાંદા બટાકા અને ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મસાલા થી ભરપુર આ એક વન પોટ મીલ છે. દહીં, પાપડ અને અથાણાં સાથે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
લીલવા ની દાળ (Lilva Dal Recipe In Gujarati)
#દાળ ,શાક રેસીપી#વિન્ટર સ્પેશીયલ.રેસીપી#લીલી તુવેર રેસીપી લીલી તુવેર ની દાળ લીલી તુવેર ના દાણા ક્રશ કરી ને મે મસાલેદાર દાળ બનાઈ છે . ટુ ઈન વન રેસીપી કહી શકાય. દાળ અને સબ્જી બન્ને એક ડીશ મા બની જાય છે. ભાત અને રોટલી બન્ને સાથે ખઈ શકાય છે.. Saroj Shah -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આ મારા સિસ્ટર ની રેસીપી છે. ખીચડી ફુલ મીલ કહેવાય મેથી ના શાક, દહીં તીખારી સાથે ખ ખુબજ ટેસ્ટી બને છે#trend મીકસ દાળ ખીચડી, દહીં તીખારી, મેથી શાક Bindi Shah -
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
મેક્સિકન હોટપોટ રાઈસ (Mexican Hotpot Rice Recipe In Gujarati)
આ એક મેક્સિકન વાનગી છે. જેમા રાજમા અને ખૂબ પ્રમાણમાં વેજ ઉમેરીને મેક્સિકન સોસ, રેડ ચીલી સોસ, મેક્સિકન મસાલો નાંખી બનાવામાં આવે છે. બની ગયા પછી રાઈસ મા પોટ મા મિડલ મા ચીઝ સોસ અથવા ચીઝ melt કરીને ખૂબ ટેસ્ટી અને તેનું ટેકસચર પણ સરસ બનેછે. વન પોટ મીલ છે. Parul Patel -
મસાલા રાઈસ masala rice recipe in gujarati)
આ એક મહારાષ્ટ્ર ની રાઈસ ડિશ છે..અને આ રાઈસ મા બધા ઘર ના જ ખડા મસાલા નો યુઝ કરી ને તેને ટેસ્ટ આપવામાં આવે છે..સો હેલ્ધી સાથે ટેસ્ટી ..😋 Janki Kalavadia -
લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ ,ડીનર રેસીપી બધા ની ઘરે બપોરે લંચ મા દાળ ભાત બનતુ હોય છે અને તુવેર દાળ ના ઉપયોગ કરે છે. જે આપળે વર્ષ માટે પીળી તુવેર દાળ સ્ટોર કરી ને રાખીયે છે .. પણ મે સીજન મા શાક માર્કેટ મા મળતી લીલી તુવેર ની સીગં મા ના દાણા ના ઉપયોગ કરી ને દાળ બનાવી છે જે રોટલી અને ભાત બન્ને સાથે ખઈ શકાય છે. આ રેસીપી દાળ અને શાક બન્ને ના બેસ્ટ ઓપ્સન છે. Saroj Shah -
વેજ પનીર બાર્બેક્યુ (Veg. Paneer Barbecue Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujratiમે આજે ચટપટી રેસીપી મા બાર્બેક્યુ બનાવ્યુ છે. જે એકદમ ચટપટુ છે સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે. કેમકે આ રેસીપી મા ઓઇલ બટર કશુ જ યુઝ નથી કર્યુ મે. Bhumi Rathod Ramani -
ટેસ્ટી એન્ડ કલરફૂલ પુલાવ (Testy Colourful Pulao Recipe In Gujarati)
વન પોટ મીલ તરીકે આ વાનગી બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
તપેલી નું શાક(tapeli nu saak in Gujarati)
#વિકમીલ1 #સ્પાઈસી#તીખીનોંધ :-આ શાક દાદી નાની ના જમાના થી ચાલતું આવેલું એકદમ અસલ પદ્ધતિ થી બનાવ્યું છે. ખૂબ જ ટેસ્ટી. હવે કૂકર મા પણ બનાવી શકાય લીલા કાંદા અને લીલું લસણ પણ શિયાળા ની સિઝન મા નાખી શકાય.આને ભગત મુઠીયા નું શાક પણ કહેવાય છે. Geeta Godhiwala -
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
ટેંગી મેક્સિકન રાઈસ(Tangy Mexican Rice recipe in gujarati)
#સૂપરશેફ4 #રાઈસ #વીક 4આ રાઈસને કાચા ઘી મા શેકયા છે. અને ટોમેટો ની પ્યુરી અને પાણી બે મિક્સ કરીને તેમાં કુક કર્યા છે. આ રાઈસ માં કઠોળ અને સબજી બંને નો ઉપયોગ કર્યો છે. આ રાઈસ ખુબજ હેલધી છે અને વન પોટ મીલ રીતે પણ ખાઈ શકો છો. Parul Patel -
પંચતરણી દાલ (Panchtarni Dal Recipe In Gujarati)
#AM1#cookpadindiaઆ મીક્સ દાળ, પાંચ પ્રકાર ની દાળ માંથી બને છે, તેથી મે આ રેસીપી નામ "પંચતરની દાળ" આપ્યું છે. આ દાળ મારી મમ્મી મોટા ભાગે દર શનિવારે બનાવતા. મારે ઘરે પણ બધા ને ભાવે છે. Rachana Gohil -
બ્રેકફાસ્ટ પ્લેટર (Breakfast Platter Recipe In Gujarati)
બટાકા પૌંઆ, ઉપમા, આલુ પરાઠા,બ્રેડ ટોસ્ટ#ફટાફટ#પોસ્ટ 2આજે આપણે 4 ઈઝી ફટાફટ રેસીપી રેડી કરશું. ઘણી વખત ટાઈમનો અભાવ હોય ત્યારે આવી રેસીપી ઘણી કામ લાગે છે જે બનાવવા માટે સમય પણ ઓછો લાગે અને ખાવામા પણ ટેસ્ટી લાગે છે તો ચાલો ઝટપટ બનાવી લઈ એ. Vandana Darji -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1આ એક વન પોટ મિલ રેસિપી છે બધા જ પોષક તત્વો આવી જાય એવી ડીનર રેસીપી સાત્વિક તેમજ ચટાકેદાર છે Jyotika Joshi -
ઓસામણ ખીચડી (Osaman Khichdi Recipe In Gujarati)
#Fam એકદમ સિમ્પલ ઝડપથી બની જાય અને લાઈટ ડીનર તરીકે લઈ શકાય એવા ઓસામણ અને છુટી ખીચડી મારા ફેમીલી મા બધાને ખુબ જ ભાવે છે Bhavna Odedra -
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મે એકદમ લાઈટ ડીશ બનાવી છે આ તુવેર દાળ મસાલા ખીચડી ને તમે લંચ અને ડિનર બંને માં લઈ શકો અને અત્યારે ફ્રેશ તુવેર અને ફ્રેશ લસણ , બીટ, ગાજર, વટાણા બધું જ ખૂબ મળે છે તો ચાલો આ ખીચડી બનાવીએ hetal shah -
દાળ ઓસામણ વિથ રાઈસ (dal osaman vith rice recipe in Gujarati)
#સુપરશેફ4 દાળ અને ભાત ની રેસીપી મા મને આ વિસરાતી રેસીપી બનાવાનું મન થયું....... Kajal Rajpara -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
પંજાબી સ્ટાઇલ મા બનતી.....મીક્ષ દાલ ની આ રેસીપી ટેસ્ટી એટલી જ હેલધી છે. સાથે છે દેશી ઘી મા શાહજીરા ના વઘાર થી મઘમઘતો જીરા રાઈસ....ફુલ મીલ કહી શકાય એવું કોમ્બીનેશન છે. Rinku Patel -
રેગ્યુલર દાળ ભાત(regular dalbhat-(rice) recipe in Gujarati)
#સુપરશેફ-૪#વીક-૪#દાલ/રાઇસ હમણાં થોડી બીઝી હોવાથી રાઈસ અને દાળભાત ની રેસીપી મૂકી નથી શકતી. તો આજ બપોરે બનાવેલા દાળ ભાત તો તેની રેસીપી મુકુ છું.દાળભાત એવો ખોરાક છે જેનાથી પ્રોટીન,અને કાર્બ બંને મળે છે. અને ગુજ. ઘરો માં આ દાલ દરરોજ રેગ્યુલર બનતી હોયછે. તો જોઈએ તુવેર ની રેગ્યુલર દાળ ની રીત.સાથે ( આથેલી ફૂદીના,કોથમીર ની છાસ,પાપડ..) Krishna Kholiya -
દાળ ઢોકળી (Dal Dhokali Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ખૂબ જ ટેસ્ટી પચવામાં હલકી અને ટેસ્ટી વાનગી છે. Rajni Sanghavi -
દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara
#સુપરશેફ૪#જૂલાઈ #વીક૪#રાઈસ અથવા દાળ ની રેસીપીસમોટાભાગના પરંપરાગત ગુજરાતી ઘરોમાં દાળ ઢોકળી એ રવિવારની લન્ચ સ્પેશિયલ વાનગી છે! મસાલેદાર ઘઉંના લોટની ઢોકળીને દાળ માં એડ કરવામાં આવે છે, અને ભાત સાથે પીરસવા માં આવે છે.. મેં અહીં દાળ ઢોકળી અને જીરા રાઈસ ની રેસીપી શેર કરી છે., જે ખૂબજ ટેસ્ટી અને બધાં નું ફેવરિટ વન પોટ મીલ છે.. Foram Vyas -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3#COOKPADINDIA#COOKPADGUJARATI#Schezwan_fried _riceસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ચાઈનીઝ વેજીટેરિઅન રાઈસ નો પ્રકાર છે જેમાં સારા પ્રમાણમાં મિશ્રણ શાકભાજી, ભરપૂર પ્રમાણમાં આદુ અને લસણથી બનેલી અને મસાલેદાર હોમમેઇડ શેઝવાન ચટણી નાખી ને બનાવવા માં આવે છે. આ એક ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે જે અહીં એશીયા માં ઘણા રેસ્ટોરન્ટમાં અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે આ રેસીપી તમે તમારી પસંદગીઓ અનુસાર બનાવવા અને કસ્ટમાઇઝ કરવા માટે એકદમ સરળ છે. Vandana Darji -
સ્પાઇસી મેકિસકન રાઈસ (spicy Mexican rice recipe in Gujarati)
#વિકમીલ૧મેક્સિકન રાઈસ એ વન પોટ મીલ ની ગરજ સારે છે.તમે દહીં અને સલાડ સાથે સર્વ કરી શકો છો.સ્પાઇસી હોવાથી ખાવાની મજા આવે છે. Bhumika Parmar -
દાળ ઢોકળી
#ડીનર#પોસ્ટ3દાળ ઢોકળી એ એક પ્રોટીન થી ભરપૂર વન પોટ મીલ છે. આમ તો મૂળ એ ગુજરાતી વાનગી જ છે પણ બિન ગુજરાતીઓ પણ તેને બહુ જ પસંદ કરે છે. Deepa Rupani -
મેક્સિકન ચિપોટલે અને ચિપોટલે રેપ
આ એક વન પોટ મેક્સિકન મીલ છે. હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. ચિપોટલે એ બેઝિકલી મેક્સિકન ડિશ છે. ભાત, રાજમા સલાડ અને ચીઝ નું કોમ્બિનેશન છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ (8)