દાલગોના મેંગો લસ્સી (Dalgona Mango Lassi Recipe In Gujarati)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen

દાલગોના મેંગો લસ્સી (Dalgona Mango Lassi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 2 બાઉલ દહીં
  2. 6 to 7 ચમચી ખાંડ ઓર ટેસ્ટ મુજબ
  3. 2 Tspમેંગો સીરપ
  4. 1પાકી કેરી ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રાથમ દહીં લઈ તેમાં ખાંડ નાખી હેન્ડ બીટર અથવા ઈલેકટ્રીક બીટર થી 10 મિનિટ બીટ કરો..

  2. 2

    ખાંડ સરખી મિક્સ થઈ જાય ને થોડું દહીં ઘટ થઈ જાય પછી

  3. 3

    તેને બે અલગ અલગ વાસણ માં લૉ..

  4. 4

    એક એમ નમ જ પ્લેઇન સફેદ રાખો..

  5. 5

    અને બીજા માં મેંગો સીરપ અને મેંગો ના ટુકડા માથી હાલ્ફ નો પલ્પ કરો અને હાલ્ફ એમ નમ જ નાના ના ના ટુકડા રાખો..અને બંને ને બીજા ભાગ ના દહીં માં ઉમેરો..

  6. 6

    પછી એક દમ બીટ કરો...

  7. 7

    મેંગો વાળી લસ્સી ત્યાર..

  8. 8

    હવે એક ગ્લાસ લઈ તેમાં... નીચે સફેદ સાદી લસ્સી અને ઉપર મેંગો વાળી લસ્સી ઉમેરો.... પછી ઉપર તી પીસ નાખી ડેકોરેટ કરી ને સર્વ કરો...

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
પર

Similar Recipes