રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડાને ધોઈ લેવો. અને કોરા કપડામાં મૂકી સુકાવા દેવો. સૂકાઈ જાય પછી તેને સમારી લેવો.
- 2
હવે એક નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. પછી તેમાં હળદર અને આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળો.પછી તેમાં ભીંડો ઉમેરી બરોબર મિક્સ કરી દેવો.
- 3
ભીંડા ને ધીમા તાપે ચડવા દેવું અને ઢાંકણ ઢાંકવુ નહીં. ભીંડો ક્રિસ્પી થાય એટલે તેમાં મીઠું અને ધાણા જીરુ નાખી બરાબર મિક્સ કરી લેવું.
- 4
પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ ગરમાગરમ સર્વ કરવું.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB દહીંવાળું ભીંડા નું શાક ખાવાની બહુ જ મજા આવે છે Sonal chauhan -
મસાલા ભીંડા પોટેટો ચિપ્સ સબ્જી (Masala Bhinda Potato Chips Sabji Recipe In Gujarati)
#EB#week1 Khushbu Sonpal -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15135348
ટિપ્પણીઓ (19)