પાલક નો સુપ (Palak Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની જોડીને સમારીને ધોઈ લેવી પછી લીંબુ સિવાય બધી વસ્તુઓ કુકરમાં નાખી દેવી અને 1/2 ગ્લાસ પાણી નાખી દેવું
- 2
હવે બે કુકરની સીટી કરાવી અને પાંચથી સાત મિનિટ ધીમા તાપે મૂકી રાખવું ઠરે એટલે આખો પલ માં કાઢી નાખો એટલે પાણી વધુ નીકળી જશે હવે જે ઉપર પલપ છે એને મિક્સીમાં બરોબર ચન કરવું અને નીકળેલું પાણી બી એડ કરી દસ મિનિટ પાછુ ગરમ કરવો પછી એમાં લીંબુ નાખી દેવું
- 3
હવે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પાલક નો સુપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#WEEK16#Spinach soupઅહી મે ફકત પાલક નો ઉપયોગ કરી ને સુપ બનાવ્યો છે સરસ બને છે ઝટપટ બની જાય છે Kiran Patelia -
-
-
-
-
-
પાલક સુપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#Week10#soup હેલ્ધી,ડિલિશીયસ એન ક્રીમી પાલક સુપ😋😋😋 વીથ રીચ સોર્સ ઓફ આયૅન..... Bhumi Patel -
પાલક સુપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#WEEK16#SPINACH_SHOUPઅહી મે પાલક ને બોઇલ કર્યા વગર જ સુપ બનાવ્યુ છે ખરેખર સરસ બને છે અને પાલક કાળી પણ નથી થતી....એકદમ કલર ગ્રીન જ રહે છે... Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
-
પાલક સુપ(Palak soup in Gujarati)
#GA4#week16#Spinchsoupપાલક માં આયઁન નું પ્રમાણ ખુબ વઘારે હોય છે.પાલક નો ટેસ્ટ બાળકોને ઓછો પસંદ આવે છે.આ રીતે સુપ બનાવી ને ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
-
-
પાલક નો સુપ (spinach soup recipe in gujarati)
#GA4 #Week16 પાલક માં ખુબ જ આયૅન હોય છે તે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Apeksha Parmar -
-
પાલક નો સુપ (Palak Soup Recipe In Gujarati)
શિયાળામાં આ સુપ શરીર માટે ખુબ ફાયદાકારક છે. પાલક એકદમ તાજી મળતી હોય છે,એટલે સુપ પીવા ની મઝા આવે છે. #cookpadgujarati #cookpadindia #soup #વિન્ટરકિચનચેલેનજ #palaksoup Bela Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15139360
ટિપ્પણીઓ (2)