મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Nir Hariyani
Nir Hariyani @nirhari
Rajkot

કૂકપેડ દ્વારા

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

1 કલાક 12 મિનિટ
10 લોકો
  1. 500 ગ્રામચણાનો લોટ
  2. 250 ગ્રામઘી
  3. 150 ગ્રામખાંડ
  4. 6 ચમચીદૂધ
  5. કાજુ બદામ કતરણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક 12 મિનિટ
  1. 1

    એક વાસણમાં ચણાનો લોટ ચાળીને લો. હવે ઘીને આછુ ગરમ કરીને તેમાં બે ચમચી ઘી અને દૂધ ચણાના લોટમાં ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી લો. કડાઈમાં બચેલુ ઘી ગેસ પર ગરમ કરવા મૂકી દો.

  2. 2

    ઘી ગરમ થઈ જાય પછી કડાઈમાં બેસનનું મિશ્રણ અને ઇલાયચી પાઉડર ઉમેરીને આ મિશ્રણ આછા બ્રાઉન રંગનું થઈ જાય ત્યાં સુધી શેકો.

  3. 3

    ચાસણી : બીજા એક અલગ વાસણમાં ખાંડ અને પાણી નાંખીને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકી દો. 2 તારની ચાસણી બને ત્યાં સુધી તેને ઉકળવા દો.

  4. 4

    જ્યારે શેકેલા ચણાના લોટનું મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે તેમાં ધીરે ધીરે ચાસણી નાંખીને તેને સતત હલાવતા રહો. જો તમને આ મિક્સચર થોડુ કડક લાગે તો તેમાં જરૂર મુજબ થોડુ દૂધ નાંખી દો જેનાંથી આ મિશ્રણ થોડુ ઢીલુ પડી જશે.

  5. 5

    આ મિક્સચરને કોઈ થાળી કે ટ્રેમાં નાંખીને ફેલાવી દો. તેના પર બદામ અને પિસ્તા ભભરાવી સજાવટ કરો. આ પછી મિશ્રણમાં ચોરસ આકારના ચોસલા પાડી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Nir Hariyani
Nir Hariyani @nirhari
પર
Rajkot

Similar Recipes