કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96

ટ્રેડિશનલ રીત થી કેરી નો રસ બનાવ્યો છે. ખુબ જ ટેસ્ટી લાગે.😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 7-8કેસર કેરી
  2. ૩ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરીને ઠંડા પાણીમાં કલાક માટે રેસ્ટ આપો. હવે એક તપેલીમાં કંતાન બાંધી લો. હવે કેરી ને એકદમ સરસ રીતે ગોળી લો.

  2. 2

    હવે કંતાન ઉપર કેરી ને ઘસતા ઘસતા તેનો રસ કાઢી લો. કંતાન કાઢી તેમાં ખાંડ નાખી બરાબર રીતે હલાવી લો.

  3. 3

    ઠંડુ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

Similar Recipes