મકાઈના પૌવાનો ચેવડો (Makai Poha Chevdo Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
મકાઈના પૌવાનો ચેવડો (Makai Poha Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈના પૌવા ને ચારણીથી ચાળી લો. હવે એક કડાઈમાં તેલ લઇ તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે શીંગદાણા તળી લેવા. ત્યારબાદ મકાઈના પૌવા થોડા ગરમ તેલમાં મુકવા. ઝારાની મદદથી તેને હલાવી મકાઈના પૌવા ક્રિસ્પી તળાઈ જાય એટલે એક મોટા બાઉલમાં મૂકો.
- 2
હવે લાલ મરચું પાઉડર, દળેલી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એક બાઉલમાં લઈ બધું જ મિક્સ કરો. મકાઈના પૌવા તરેલા ઉપર થોડૉ મિક્સ કરેલો મસાલો ભભરાવો. આમ બધા જ મકાઈના પૌવા તરીને મસાલો ભભરાવો. હવે તૈયાર છે મકાઈના પૌવાનો ચેવડો.
- 3
મકાઈના પૌવાનો ચેવડો સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
-
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
-
-
પૌવાનો ચેવડો (Poha Chevda Recipe In Gujarati)
#CT મેં આજે રંગીલા સિટી રાજકોટ નો ફેમસ એવો પૌવા નો ચેવડો બનાવ્યો છે. આ ચેવડો જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે. રાજકોટનો આ ચેવડો વર્લ્ડ વાઈડ ખૂબ જ પ્રખ્યાત છે. આ ચેવડો બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ ચેવડાનો ઉપયોગ ડ્રાય સ્નેક્સ તરીકે કરી શકાય છે. આ ચેવડો બાળકોને લંચબોક્સમાં આપવા માટે, કોઈ મહેમાન આવે ત્યારે નાસ્તામાં પીરસવા માટે કે દિવાળી જેવા તહેવારોમાં ફરસાણ તરીકે પણ બનાવવામાં આવે છે. આ ચેવડો ઓછા સમયમાં અને ઓછી સામગ્રીમાં સરસ તૈયાર થઇ જાય છે. Asmita Rupani -
મકાઇ નો ચેવડો (makai chevdo recipe in gujarati)
#માઇઇબુક#superchef3#monsoonspecial#post_1 Sheetal Chovatiya -
-
મકાઈના પૌવા નો ચેવડો (Makai Pauva Chevdo Recipe In Gujarati)
#DFT#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DFTઆ ચેવડો દરેકના ઘરમાં દિવાળીમાં બને છે. આ ચેવડો શેકીને બનાવવામાં આવે છે તેથી ખાવામાં પણ તે હળવો હોય છે. Vaishakhi Vyas -
-
-
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast લાઈટ ચટપટો Neeru Thakkar -
પૌવાનો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
આજે મેં દિવાલી સ્પેશિયલ મા મકાઈના પૌવાનો ચેવડો બનાવ્યો છે, જે બાહરમળે છે તેના કરતા પણ સરસ બન્યો છે આને તમે પણ જરૂર ટ્રાય કરજો#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#મકાઈના પૌવાનો ચેવડોMona Acharya
-
-
-
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
આ ચેવડામાં ખૂબ ઓછુ તેલ વપરાતું હોવાથી હેલ્ધી છે. Dr. Pushpa Dixit -
-
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
મકાઈ પૌવા નો ચેવડો (Makai Paua No Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મારી નાની દીકરી ને ખૂબ જ ભાવે છે. થોડો તીખો, થોડો સ્વીટ અને એકદમ ક્રિષ્પી Shreya Jaimin Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15151708
ટિપ્પણીઓ (2)