ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990

ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૪ નંગમીડીયમ બટાકા
  2. તેલ(તળવા માટે)
  3. મીઠું (સ્વાદ અનુસાર)
  4. ચીલી ફ્લેક્સ,ચાટ મસાલો
  5. સોસ(સર્વિંગ માટે)

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટાની છાલ કાઢી તેને એક સરખી ચિપ્સમાં કાપી લો.

  2. 2

    ત્યારબાદ તેને ત્રણ થી ચાર વખત ચોખા પાણીથી ધોઈ લો.

  3. 3

    ત્યારબાદ તેને થોડીવાર ઠંડા પાણીમાં રાખી લો પછી તેને કાઢી કિચન ટુવાલમાં કોરા કરી લો.ત્યાર બાદ તેને મીડીયમ ગરમ તેલમાં કાચી-પાકી તળી લો.

  4. 4

    ત્યારબાદ તેને ટિસ્યુ પેપરમાં કાઢી લો ઠંડી થઇ ગયા બાદ તેને ફરી ગરમ તેલમાં તળી લો.

  5. 5

    ત્યારબાદ તેના પર મીઠું અને ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલો છાંટી લો. ત્યારબાદ ચિપ્સ ને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

ટિપ્પણીઓ

Similar Recipes