સરગવા નું ગ્રેવી વાળુ શાક (Saragva Gravy Valu Shak Recipe In Gujarati)

Deepal @Deepalj
આ રેસિપી સાઉથ ઇન્ડિયન ગ્રેવી જેવી છે મિક્સ વેજિટેબલ સાથે.......
સરગવા નું ગ્રેવી વાળુ શાક (Saragva Gravy Valu Shak Recipe In Gujarati)
આ રેસિપી સાઉથ ઇન્ડિયન ગ્રેવી જેવી છે મિક્સ વેજિટેબલ સાથે.......
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ મા તેલ મૂકી એમાં હિંગ, રઈ, અદડ દાળ, આદુ ક્રશ કરી નાખવું,લીમડી નાખવી..... ત્યાર બાદ ચોપ્પડ ડુંગળી, દૂધી, ગાજર, રીંગણ નાખવું....... હળદર, મીઠુ નાખી થોડું ચઢવા દેવું...... એમાં સરગવા ની શીંગ નાખવી....... પછી ટામેટા ક્રશ કરી નાખવા
- 2
એમાં લાલ મરચુ પાઉડર,ધાણા જીરું,લીંબુ નો રસ નાખવો... બરાબર હલાવી દેવું....... પછી થયી જવા આવે એટલે કોકોનટ મિલ્ક પાઉડર અડધા કપ પાણી મા મિક્સ એડ કરવો...... જરૂર પ્રમાણે પાણી એડ કરવું ગ્રેવી માટે....... ગરમ મસાલો નાખવો...... ધાણા તી ગાર્નિશ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સરગવા નુ શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#cookpad#cookpadindia#cookpadgujarati#march2021સરગવો Dhara Lakhataria Parekh -
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન ડીસ સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#cookpad gujaratiઆ એક સાઉથ ની વાનગી છે. સાઉથ ઇન્ડિયન વાનગી બનાવીએ ત્તયારે સંભાર બનાવવામાં આવે છે. Richa Shahpatel -
-
-
-
બીટ દૂધી સરગવા નું સૂપ(Beetroot Dudhi Saragva Soup Recipe In Gujarati)
#Immunityઆ સૂપ પીવાથી લોહી ની કમી દૂર થાય છે. શરીર detox માટે પણ આ સૂપ પીવા માં આવે છે. વજન ઉતારવા માં આ સૂપ પીવાથી ભૂખ નથી લાગતી અને સાથે સાથે વિટામિન્સ પણ મળી રહે છે. Riddhi Patel -
સરગવા ની દાળ (Saragva Dal Recipe In Gujarati)
#GA4#Week25#drumstickઆર્યુવેદ ની દિષ્ટી સરગવા અનેક ગુણો થી ભરપુર છે , રુટીન મા સરગવા ના ઉપયોગ કરવા થી આપણે શરીર ની ઘણી બધી બીમારિયો દુર કરી શકાય છે. જોડો ના દુખાવા, થકાન ને દુર કરી ને વાયુવૃદ્ધિ ને રોકે છે સરગવા ના પાન ના મુઠિયા, હાન્ડવો, સરગવા ના ફુલ ની સબ્જી, સરગવા ના સીન્ગો ની દાળ ,શાક,કઢી, સુપ ઈત્યાદિ બને છે મે તુવેર ની દાળ મા સરગવા ની સીન્ગો નાખી ને બનાવી છે. ખાવા મા સ્વાદિષ્ટ લાગે છે સાથે સાથે સરગવા -સીન્ગ ની એરોમા મનમુગ્ધ કરી દે છે.. હુ રુટીન મા બનાવતી હોવુ છુ Saroj Shah -
કારેલા નું ગ્રેવી વાળુ શાક (Karela Gravy Shak Recipe in Gujarati)
#EB#Week6આમ તો મારા ઘર માં કારેલા નું શાક બનતું જ હોય છે,પણ આજે મે થોડુ અલગ રીતે બનાવ્યુ છે એટલે કે ગ્રેવી વાળુ શાક બનાવ્યુ છે,અને આ શાક ખાવા માં ખુબ જ સરસ લાગે છે, Arti Desai -
સરગવા નું લોટ વાળુ શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવો એ બહુ ગુણકારી શાક છે. તેના પાન પણ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે. Hiral Dholakia -
સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.આ સીઝન માં સરગવા ની શીંગ મળે. Richa Shahpatel -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4 #Week25DRUM STICKS સરગવાનું શાક અલગ અલગ રીતે બનાવાય છે ઘણા લોકો તેની કઢી ની જેમ બટાકા નાખીને પણ બનાવે છે મેં તેને બેસન ના શાક ની જેમ થીક અને ટેસ્ટ માં ખાટું અને મસાલેદાર બનાવવાનો પ્રયત્ન કરેલો છેચણાના લોટને છાશમાં કે દહીંમાં ના ઓગળતા તેલમાં શેકીને આ શાક બનાવ્યું છે ખુબ જ સરસ લાગે છેતે રોટલા રોટલી કે ભાખરી ગમે તેની સાથે સારું લાગે છે Rachana Shah -
સરગવા બટાકા નું શાક(saragva bataka nu shak recipe in Gujarati)
#SVC સરગવા નું શાક લગભગ દરેક ઘર માં બનતું હશે.સરગવા માં પ્રોટીન,અમીનો એસિડ,બીટા કૈરટીન હોય છે.સરગવા માં અનેક રોગો નું ઉત્તમ ઔષધ છે.આ શાક કૂકર માં બનાવ્યું છે.જે ઝડપ થી બની જાય છે. Bina Mithani -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#સરગવાનું શાકweek6 Tulsi Shaherawala -
અચારી સરગવા નું શાક (Achari Saragva Shak Recipe In Gujarati)
#EB#week6સરગવા નું શાક ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને આજે મે અચારી સરગવા નું શાક બનાવ્યુ છે અને ખાવા માં ખૂબ જ સરસ લાગે છે અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ ભાવે છે Arti Desai -
-
સરગવાની શીંગ નું ગ્રેવી વાળું શાક (Saragva Shing Gravy Shak Recipe In Gujarati)
સરગવાના શીંગ નું શાક ekta lalwani -
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન dishes સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
કારેલા નું ગ્રેવી વાળું શાક (Karela Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#Week6આ શાક ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. કારેલા ને તળી ને લીધા છે અને ગ્રેવી પણ કરી છે તેથી શાક બિલકુલ કડવું લાગતું નથી.તમે બધા પણ આ રીતે ટ્રાય કરજો તો ચાલો...... Arpita Shah -
-
-
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25હું આ રેસિપિ મારા મમી પાસે થી શીખી છું. તેમના હાથ નું આ શા મને ભાવતું હતું . Mansi P Rajpara 12 -
સરગવા બટાકા નુ શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#SVC#summer vegitable recipe#cookpad Gujarati#cookpadindia Saroj Shah -
-
-
સરગવા નું ચણા લોટ વાળુ શાક (Saragva Chana Lot Valu Shak Recipe In Gujarati)
સરગવા શાક મા કેલ્શિયમ અધિક માત્રામાં હોય છે તેને બાફી ને ચણા લોટ શેકીને તેમાં શેકેલા શીંગદાણા ક્રશ કરીને છાશ મા વઘાર કરીને બેસન મા મસાલો કરીને પછી બનાવામાં આવે છે. ખૂબ સરસ ટેસ્ટ મા લાગે છે. Parul Patel -
મકાઈ નું ગ્રેવી વાળુ શાક (Makai Gravy Shak Recipe In Gujarati)
આ મારું ફેવરિટ શાક છે..અને હું ઘણી સારી અને ટેસ્ટી રીતે બનાવી શકું છું..નાના મોટા બધાને ભાવે છે..દાંત ને પણ exercise મળેછે અને ખોરાક પણ ખૂબ ચાવીનેખવાય છે એ આની ખાસિયત છે.. Sangita Vyas -
તુરીયા નું ગ્રેવી વાળું શાક (Turiya Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#week6તુરીયા નું ગ્રેવી વાળું શાકઆજે મેં તુરિયાનું એક પંજાબી ગ્રેવીવાળું શાક બનાવ્યું છે જેની ગ્રેવીમાં મેં ટામેટાં ડુંગળી લસણ લીધા જ છે તેની સાથે દુધી પણ ઉમેરી છે એટલે તુરીયા અને દુધી બંને બધાને નથી ભાવતા તે આ રીતના પંજાબી ટચના શાકથી આપણે બધાને સારી રીતે ખવડાવી શકીએ છીએ . Hetal Chirag Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15155315
ટિપ્પણીઓ