સરગવાની શીંગ નું ગ્રેવી વાળું શાક (Saragva Shing Gravy Shak Recipe In Gujarati)

ekta lalwani
ekta lalwani @ekta_lalwani

સરગવાના શીંગ નું શાક

સરગવાની શીંગ નું ગ્રેવી વાળું શાક (Saragva Shing Gravy Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

સરગવાના શીંગ નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
૨ લોકો
  1. સરગવા ની શીંગ (કટકા કરેલા)
  2. સમારેલી ડુંગળી
  3. સમારેલું ટામેટું
  4. લીલું મરચું
  5. ૧ ચમચીધાણા પાઉડર
  6. ૧/૪ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧/૨ ચમચીજીરું પાઉડર
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૨-૩ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કૂકર માં તેલ મૂકી તેમાં સમારેલી ડુંગળી અને મરચું ઉમેરી ગુલાબી થાય ત્યા સુધી સાંતળી ને 1/2 કપ પાણી ઉમેરી એક સીટી લગાવડાવો.

  2. 2

    ત્યારબાદ કૂકર ખોલી ને તેમાં ટામેટું એડ કરી થોડું ચલાવી ને થોડું પાણી ઉમેરી એક સીટી લગાવડાવો.

  3. 3

    ત્યારબાદ કૂકર ખોલી ગ્રેવી ને ચમચા વડે મેશ કરી તેમાં મસાલા અને મીઠું ઉમેરી સુધારેલી શીંગ નાખીને ૫ મિનિટ સુધી ચલાવો.

  4. 4

    હોવી તેમાં ૧/૨ કપ પાણી ઉમેરી ને ૧ સિટી લગાવી લો. ઉપર થી કોથમીર થઈ ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ekta lalwani
ekta lalwani @ekta_lalwani
પર

Similar Recipes