વધેલી મગ ની દાળ ની ખારી વેડમી (Leftover Moong Dal Khari Vedmi Recipe In Gujarati)

#Fam
આજે હું આવી રેસીપી શેર કરી રહી છું.... જે અમારા ઘરમાં તો દરેક ની ફેવરીટ છે .. જ પણ તમે પણ ટ્રાય કર્સો તો તમારી પણ ફેવરીટ થય જશે...એમ તો ખારી વેદમી ગુજરાતી ઓ ની ફેવરીટ હોય છે ...ગુજરાતી ફરસાણ માં તો અધધ..... કેટલા નામ આવી જાય ..છતાં પણ મારા ઘરે ખાસ કરીને કેરી ની સીઝન માં જ્યારે પણ મગની દાળ બને ત્યારે દાળ વધે એ રીતે જ બનાવીએ જેથી તેમાં કેરી ...કાંદા ....ગરમ મસાલા..ઉમેરી ખારી વેળમી બનાવી શકાય...ખુબ જ ટેસ્ટ ફૂલ અને ચટપટો ટેસ્ટ કઈ અલગ જ સ્વાદ આપે છે ...તો અમારા ઘરમાં તો બધા ને ખુબ જ પસંદ છે ...
વધેલી મગ ની દાળ ની ખારી વેડમી (Leftover Moong Dal Khari Vedmi Recipe In Gujarati)
#Fam
આજે હું આવી રેસીપી શેર કરી રહી છું.... જે અમારા ઘરમાં તો દરેક ની ફેવરીટ છે .. જ પણ તમે પણ ટ્રાય કર્સો તો તમારી પણ ફેવરીટ થય જશે...એમ તો ખારી વેદમી ગુજરાતી ઓ ની ફેવરીટ હોય છે ...ગુજરાતી ફરસાણ માં તો અધધ..... કેટલા નામ આવી જાય ..છતાં પણ મારા ઘરે ખાસ કરીને કેરી ની સીઝન માં જ્યારે પણ મગની દાળ બને ત્યારે દાળ વધે એ રીતે જ બનાવીએ જેથી તેમાં કેરી ...કાંદા ....ગરમ મસાલા..ઉમેરી ખારી વેળમી બનાવી શકાય...ખુબ જ ટેસ્ટ ફૂલ અને ચટપટો ટેસ્ટ કઈ અલગ જ સ્વાદ આપે છે ...તો અમારા ઘરમાં તો બધા ને ખુબ જ પસંદ છે ...
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળ વધી હોય તેને પેહલા હાથ થી બરાબર મેશ કરી લેવી..કાંદા ને પાતળા સ્લાઈસ માં કાપી એક પેનમાં તેલ નાખતા વગર કાંદા ને સોત્રી લેવો...પણ ચમચા થી હલાવતા રેહવુ દાજે નહિ અનું ધ્યાન રાખવું..તેમાં કાંદા ના ભાગની હળદર અને મીઠું નાખવું..
- 2
હવે એક મોટા વાસણમાં મસરેલી દાળ...સોત્રેલો કાંદો... છીણેલી કેરી.. જીનો સમારેલો ફુદીનો...ગરમ મસાલો..લીલાં મરચાંની પેસ્ટ...ધાણાજીરૂ...મીઠું...બધા મસાલા ઉપર મુજબ ના એડ કરી બધું બરાબર મિક્સ કરી લેવું...
- 3
હવે ઘઉં નો લોટ લઈ પૂરી નો લોટ બાંધીએ એમ બાંધી લેવો..(થોડો રવો પણ એડ કરી શકાય ક્રિસ્પી પડ માટે) અને પૂરી વનીએ એમ લુવા કરી પૂરી વણી લેવી...સાથે સાથે તેમાં દાળ નું સ્ટફિંગ ભરતા જવું..બે કિનારી જોડી કાંગરી વાળી લેવી...અને ફ્રાય કરી લેવા...હવે આ ખારી વેરમી સર્વ કરો ત્યારે તેમાં વચ્ચે કાણું પાડી લીંબુ નીચવી ખાવાની ખૂબ જ મજા આવે છે...
- 4
તો રેડી છે...મસ્ત ગરમ ગરમ ખારી વેડમી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ખારી(Methi khari recipe in Gujarati)
નાસ્તા માં ચા સાથે બધા ને ખારી તો હોઈ જ તો આજ મેં મેથી ખારી બનાવી છે જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે#GA4#Week2parulpopat
-
કોરી મગ ની દાળ(Dry Moong Dal Recipe in Gujarati)
#AM1#week1 મગ દાળ પ્રોટીનથી સમૃદ્ધ છે અને એન્ટિમાઇક્રોબાયલ ગુણ છે જે બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. તે સરળતાથી સુપાચ્ય છે અને તે ઝડપી બનાવે છે. અમારે ત્યાં આ પ્રકારની દાળ વીક માં 2 વાર તો ખાવામાં આવે જ છે... આ દાળ કોરી મેથી ની ભાજી ના શાક સાથે કે પછી લસણ નું કાચું હોય કે પછી બટાકા નું શાક આ દરેક સાથે લઈ શકાય છે...ઉપરથી કાચું તેલ નાખી ને જુવાર ના રોટલા સાથે ખાવાની મજા જ અલગ છે... Twinkal Kalpesh Kabrawala -
મગ ની રસાવાળી દાળ (Moong Rasavali Dal Recipe In Gujarati)
આજે હું મારી ફેવરેટ દાળ ની રેસીપી શેર કરું છું.આ દાળ અઠવાડિયા માં 3 વાર બને જ છે અમારા ઘરે અને અમે એની મઝા માણીએ છે. તો ચાલો તમે પણ એની મઝા માણો. Bina Samir Telivala -
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
ટેસ્ટ માં મસ્ત મગ ની છૂટી દાળ ગુજરાતી જમણ માં ફેવરિટ છે.એ દૂધ પાક,શ્રીખંડ,ખીર સાથે વધારે બનાવાય છે.કાઢી ભાત સાથે પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
મગ ની છૂટી દાળ(Moong dal recipe in Gujarati)
#કેરી ની સીઝન માં બનતી ફેવરીટ આઈટમ#માઇઇબુક#સુપરશેફ1 Davda Bhavana -
વેડમી (vedmi recipe in Gujarati)
વેડમી બાફેલી તુવેર ની દાળ માંથી બનાવવા માં આવે છે પણ મારા ઘરે ચણા ની દાળ માંથી બને છે એટલે મેં ચણા ની દાળ માંથી બનાવી છે. ગળ્યું જેને ભાવતું હોય એના માટે બેસ્ટ છે અને હેલ્ધી પણ હોઈ છે અમારા ઘર માં સૌને ભાવે છે. ઘી લગાવી ને ખાવાથી વધારે ટેસ્ટી લાગે છે. Chandni Modi -
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ બધાને દાળ ભાત શાક રોટલી જમવાના માં જોઈએ જ. તો આજે મેં ત્રણ ટાઈપ ની દાળ મિક્સ કરી ને દાળ બનાવી. Sonal Modha -
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
#MA#summerlunch#cookpadindia#cookpadgujarati Happy Mother's Day to all the Mothers' out there! 🥰 મગ ની છૂટી દાળ મારી મમ્મી ખુબ જ સરસ બનાવે છે. તેની બનાવેલી આ દાળ નો સ્વાદ કંઇક અલગ જ હોય છે. મારી મમ્મી ઉનાળા માં મગ ની છૂટી દાળને પૂરી, કેરી નો રસ, કઢી, ભાત અને કાચી કેરી ની ચટણી સાથે પીરસે છે, જે જમવાની ખુબ જ મજા પડે. તો મે પણ આજે એવી જ રીતે ડીશ તૈયાર કરી છે, અને હું તેને મધર્સ ડે ના ડેડીકેટ કરું છું! Payal Bhatt -
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1#Cookpadindia#Cookpadgujaratiઆજે મે ગુજરાતીયો ના ઘર માં રોજ બનતી ગુજરાતી દાળ બનાવી છે અમારા ઘરે તો રોજ સવારે બને જ આ દાળ ટેસ્ટી અને હેલ્ધી પણ ખૂબ હોઈ છે hetal shah -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
પીળી મગની દાળ ની કચોરી સ્વાદ માં બહુ જ સરસ લાગે છે.. અમે દર રવિવારે જલેબી ગાંઠિયા સાથે કચોરી અચૂક ખાઈએ જ..જાણે એકબીજાના પૂરક છે અને રિવાજ હોય એવું લાગે..આજે હું કચોરી ની રેસિપી મૂકું છું એ પ્રમાણે બનાવશો તો તમે કાયમ આ જ બનાવશો.. Sangita Vyas -
દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati)
આપણી ગુજરાતી વાનગીઓ ની વાત જ અલગ છે. દાળ ઢોકળી આપણા બધા ના ઘર માં બનતી જ હોય છે અને બધા ને ભાવતી હોય છે. અમારા ઘરમાં દાળ ઢોકળી કુકર માં બને છે ઝટપટ તૈયાર થઈ જાય છે.#દાળઢોકળી#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
વરા ની દાળ
#LSRલગ્નસરા માં બનતી દાળ નો સ્વાદ બહુ જ ટેસ્ટી હોય છે..ઘરે ગમે તેટલા મસાલા નાખીએ તો પણ એવા ટેસ્ટ ની દાળ બને જ નઈ..છતાં આજે મે એવા ટેસ્ટ ની વરા ની દાળ બનાવવાનો પ્રયત્ન કર્યો અને મારે હિસાબે થોડી થોડી મળતી આવી જ છે.. Sangita Vyas -
ગુજરાતી ત્રિવેટી દાળ (Gujarati Trevti Dal Recipe In Gujarati)
#DR#CJMઆ દાળ ખુબ જ ઓછી તીખી, છતાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે એકદમ હેલ્ધી પણ છે Pinal Patel -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી ખારી ભાત સાથે શેકેલા પાપડ#KRC #કચ્છી_રાજસ્થાની_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallengeકચ્છ માં ઘરે ઘરે બનતી ખારી ભાત બનાવવા માં સાવ સહેલી છે ને પ્રેશર કુકર માં તો એકદમ જલ્દી બની જાય છે. શેકેલા પાપડ સાથે ગરમાગરમ ખારી ભાત ખાવાની ખૂબ જ મજા આવે છે. Manisha Sampat -
મગ ની દાળ ની દાળ ઢોકળી (Moong Dal Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.. Daxita Shah -
મગની છૂટી દાળ (Moong Dal Recipe In Gujarati)
#AM1 કેરીની સીઝન આવે એટલે કે ઉનાળામાં જ્યારે કેરી ખૂબ જ સરસ આવે ત્યારે ગુજરાતી લોકોનાં ઘરમાં રસ - પૂરી અવાર-નવાર બનતા હોય છે. રસ પૂરી ની સાથે મગની છૂટી દાળ એક પરફેક્ટ કોમ્બિનેશન છે. ગુજરાતમાં અને કાઠિયાવાડમાં મગની છૂટી દાળ ખૂબ ફેમસ છે. આ દાળ બનાવવી જેટલી સરળ છે તેટલી જ આ દાળ પચવામાં પણ સરળ છે. આ દાળ ખુબ ઓછા સમયમાં અને ઓછા ingredients થી ખુબ સરસ અને સ્વાદિષ્ટ બની જાય છે. Asmita Rupani -
ફોતરા વાળી મગની દાળની ખીચડી (Green Moong Dal Khichdi recipe in Gujarati)
#GA4#Week7ખીચડી બધાં જ ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે. ખીચડી બનાવવાની બધાની રીત અલગ હોય છે, અને બધા જુદી જુદી દાળ નો ચોખા જોડે ઉપયોગ કરી ને ખીચડી બનાવતાં હોય છે.અમારી ઘરે બધાંને ફોતરાવાળી મગની દાળની ખીચડી બધા ને ખુબ જ ભાવે છે. એકદમ ટેસ્ટી અને પૌસ્ટીક પણ ખરી. ચોખા અને ફોતરાવળી લીલા મગની દાળ વડે બનતી આ સ્વાદિષ્ટ ખીચડીને તમે કાંદા-લસણ વાળી પણ બનાવી સરો છો. મેં અહીં સાદી ખીચડી બનાવી છે. ખીચડી ને ગરમા ગરમ કઢી, રીંગણ-બટાકાનું રસીવાળું શાક, અથાણું, વઘારેલી છાસ અને પાપડ જોડે ખાવાની એક અલગ જ મઝા છે.#Khichdi#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
મગ ની દાળ ની ખાંડવી (Moong Dal Khandvi Recipe In Gujarati)
#RC1Yellowખાંડવી નાના મોટા સૌ કોઈને પ્રિય હોય છે. આજે મે મગ ની પીળી દાળ ની ખાંડવી બનાવી. જે સ્વાદ માં ખુબ સરસ થઈ અને મગ ની દાળ પચવા માં હળવી હોવાથી પેટ માં ભારે પણ નથી લાગતી. Hiral Dholakia -
મગ ની દાળ ના પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)
#AM4મગ ની દાળ ના પરાઠા એ રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત ઉચ્ચ પ્રોટીન યુક્ત પરાઠા ની રેસિપી છે. મગ ની દાળ ના પરાઠા ઘઉંનો લોટ, મગ દાળ અને મસાલાથી બનાવવામાં આવે છે. આ ખૂબ જ ઝડપી અને સરળ રેસીપી છે અને નાસ્તામાં યોગ્ય છે. Sachi Sanket Naik -
ખારી કેક (khari cake recipe in Gujarati.)
#સુપરશેફ૩ખારી કેક ખુબ જ હેલ્ધી નાસ્તો છે તે ચા અથવા કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. Apeksha Parmar -
મગ ની દાળ (Moong Dal Recipe In Gujarati)
અમારા ઘર ની બધાની પસંદી અને હેલ્થી રેસીપી.. અઠવાડિયા માં ૪ વખત આ જ દાળ ભાટ બનાવીએ.. મારા મમ્મી ના હાથ નો સ્વાદ હજુ સુધી નઈ આવતો.. 😀 ekta lalwani -
મગ ની મોગર દાળ ની કટલેટ (Moong Mogar Dal Cutlet Recipe In Gujarati)
#SD#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસમર સ્પેશિયલ ડિનર રેસીપીઉનાળામાં વિવિધ પ્રકારના ચાટ પાણીપુરી દહીવડા સેન્ડવીચ કટલેટ વગેરે વાનગી ખાવી ખૂબ જ ગમે છે મેં મગની મોગર દાળ ની કટલેટ બનાવી છે થાઇરોડ ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર રોગમાં ઉપયોગી થાય છે વજનમાં પણ ઘટાડો કરે છે અને તંદુરસ્તી જાળવી રાખે છે Ramaben Joshi -
પાંચ ધાન ની દાળ (Panch Dhan Dal Recipe In Gujarati)
દાળ પ્રોટીન વાહક ગણવામાં આવે છે..મોટાભાગે ગુજરાત માં તુવેર ની દાળ,રાજસ્થાન માં અડદ ની દાળ,પંજાબ માં ચણાની દાળ ખૂબ પ્રખ્યાત છે..આજે જે દાળ બનાવી છે તેમાં પાંચ પ્રકાર ની અલગ અલગ દાળ લીધેલી છે..પોષક તત્વો થી ભરપુર દાળ ખાવાની મજા જ કંઈ ઓર છે.. Nidhi Vyas -
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
લગ્ન પ્રસંગમાં કેરીના રસની સાથે મગની છૂટી દાળ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો આજે હું અહીં આ દાળની રેસિપી શેર કરી રહી છું. Hetal Siddhpura -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#sudha banjara inspired me for this recipeકેરી રેસિપી ચેલેન્જ#KR કાચી કેરી ની ચટણીસિઝનમાં કેરી સારી મળતી હોય છે. તો તેમાં થી અલગ અલગ વેરાયટી બનાવી શકાય છે. તો આજે મેં કાચી કેરી ની ચટણી બનાવી. Sonal Modha -
નવખંડ નૈવેધ ના દિવડા શિવડા
#ChooseToCook#cookpadindia#cookpadgujarati Madi Taru Kanku Kharyu Ne Suraj UgyoJag ma Thi Jane Prabhuta A Pag Mukyo Aaje DURGASHTAMIAajna Pavad Diwase MAA ne NAVKHAND NAIVEDHYA Dharavvama Aave che.... મારા જન્મ પહેલાથી આ નવખંડ નૈવેધ ધરાવાય છે.... ઇવન મારા લગ્ન પછી પણ મેં એ રિવાજ અપનાવ્યો છે.... સવારે વહેલા ઊઠીને પ્રભુમય થઈ આ નૈવેધ બનાવુ & આરતી ઉતારતા તો પૂર્ણ સમર્પિત ભાવ જાગ્રત થાય છે ખબર જ નથી પડતી કે હું ક્યાં છું .... આવી સરસ અનુભૂતિ!💃💃💃💃💃 એમા૯ પૂરી, ૯ બેપડી રોટલી, ૯ લાડુ, ૯ દિવડા શિવડા, ખીર, દાળ, ભાત, દેશી ચણા, બટાકાનુ શાક, લાપસી વગેરે બનાવાય છે Ketki Dave -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી#CB1#Week1#Linima chudgarદાળ ઢોકળી ગુજરાતી ની ફેવરીટ વાનગી છે.. દાળ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.. અહીં મેં ઢોકળી મિક્સ લોટ લઈ ને બનાવી છે.. જેથી લોટનાં બધા જ પોષકતત્વો મળે છે.. Sunita Vaghela -
પાલક મગની દાળ(palak mag ni dal recipe in Gujarati)
હું ઘણી બધી જાતની દાળની વાનગીઓ બનાવું છું જેમાં મેથી દાળ, પાલક ની દાળ, સવા ની દાળ. જમવામાં આ રીતે પો્ટીન જોડે લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કરવાનો એક સારો રસ્તો છે. આનાથી જે છોકરાં ઓ એકલી દાળ કે ભાજી નથી ખાતા એ ખાઇ શકે છે.આજે મેં મગની દાળ પાલક ની ભાજી જોડે બનાવી છે. અમારી ઘરે આ બધાને ખુબજ ભાવે છે, બની પણ ખુબ ઝડપ થી જાય છે અને ખુબજ હેલ્ધી. પચવાંમા પણ ખુબ હલકું.. એકદમ શુદ્ધ અને શાત્વીક ખાવાનું.તમે પણ આ રીતે બનાવી જોવો. તમને પણ ખાવાની ખુબ મઝા આવશે.#સુપરશેફ1#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah
More Recipes
ટિપ્પણીઓ (17)