વેજ. ઝીંગી પાર્સલ

#AsahiKaseiIndia
ઝીંગી પરસલને સ્ટાર્ટર તરીકે અથવા પાર્ટીમાં સર્વ કરી શકાય છે. તે સ્વાદમાં કંઈક અંશે બેબી પીઝા જેવા લાગે છે. ઝીંગી પાર્સલમાં મુખ્યત્વે વિવિધ શાકભાજી, સિઝનિંગ, પનીર તેમજ ચીઝ ઉમેરવામાં આવે છે, જેથી તે બાળકોને ખૂબ જ પસંદ પડે છે.ઝીંગી પાર્સલ એક બેકિંગ રેસિપી હોય, તેને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવવું ખૂબ જ જરૂરી છે.
વેજ. ઝીંગી પાર્સલ
#AsahiKaseiIndia
ઝીંગી પરસલને સ્ટાર્ટર તરીકે અથવા પાર્ટીમાં સર્વ કરી શકાય છે. તે સ્વાદમાં કંઈક અંશે બેબી પીઝા જેવા લાગે છે. ઝીંગી પાર્સલમાં મુખ્યત્વે વિવિધ શાકભાજી, સિઝનિંગ, પનીર તેમજ ચીઝ ઉમેરવામાં આવે છે, જેથી તે બાળકોને ખૂબ જ પસંદ પડે છે.ઝીંગી પાર્સલ એક બેકિંગ રેસિપી હોય, તેને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવવું ખૂબ જ જરૂરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં હુંફાળું ગરમ પાણી લઈ, તેમાં યીસ્ટ તથા પાવડર સુગર ઉમેરી, યીસ્ટને એક્ટિવ થવા દો.ત્યારબાદ તેમાં મેંદો, નમક, મિક્સ હબ્સ અને તેલ ઉમેરી, બધું બરાબર મિક્ષ કરી, તેનો લોટ બાંધો.આ લોટને મસળી લઈ, એર ટાઇટ ડબ્બામાં 1/2 કલાક રેસ્ટ આપો.1/2 કલાક બાદ લોટ ડબલ થઈ જશે.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી, તેલ ગરમ થાય એટલે તેમાં લસણ તેમજ સમારેલ ડુંગળી સાંતળો. લસણ અને ડુંગળી સંતળાઇ જાય એટલે તેમાં સમારેલ ટામેટું તેમજ કેપ્સિકમ ઉમેરો. બધું બરાબર મિક્ષ કરી લો.હવે તેમાં બાફેલ સ્વીટ કોર્ન, ચીલી ફ્લેક્સ, મિક્સ હબ્સ, સ્વાદ અનુસાર નમક તેમજ ટોમેટો સોસ ઉમેરી, બરાબર હલાવી લો. હવે તેમાં ખમણેલું પનીર ઉમેરી, બધી જ વસ્તુ ઉમેરી, આ સ્ટફિંગને ઠંડુ થવા દો.
- 3
હવે, હથેળી પર તેલ લગાવી, લોટને ફરી 2-3 મિનિટ મસળી લો.હવે તેમાંથી લુઓ લઈ, તેને ગોળ વણી લો.તેની કિનારી પર બ્રશ વડે દૂધ લગાડી, ચારે બાજુથી ફોલ્ડ કરો. ત્યારબાદ તેમાં વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ ભરો તેમાં ઉપર ખમણેલું ચીઝ ભભરાવો. ત્યારબાદ દરેક ખૂણા ને ફરી દૂધ વડે વાળી પેક કરો.ઉપરથી મિક્સ હબ્સ છાંટી દો. દરેક ઝીંગી પાર્સલને આ રીતે તૈયાર કરી, બેકિંગ ટ્રેમાં ગોઠવો.
- 4
હવે, પ્રિ હિટ કરેલ ઓવનમાં 180° પર આ ઝીંગી પાર્સલને 15-20 મિનિટ બેક કરો.તો તૈયાર છે, વેજ. ઝીંગી પાર્સલ જેને ટોમટો સોસ સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીઝા ટોપિંગ રેસિપી (Pizza topping) Pizza sauce (પીઝા સોસ)
#વિકમીલ૧ #સ્પાઈસી #તીખી #માઇઇબુક #પોસ્ટ7●પીઝા માટે ટોપિંગ સોસ જરૂરી છે. અવાર નવાર પીઝા બનાવવા ના થતા હોય ત્યારે પીઝા ટોપિંગ ઘરે જ બનાવીને વાપરી શકાય છે.હું હોમમેડ ટોપિંગનો જ ઉપયોગ કરું છું. તમે પણ પીઝા બનાવો ત્યારે આ ટોપિંગ જરૂર ટ્રાય કરજો. Kashmira Bhuva -
બિસ્કિટ પિઝા (Biscuit pizza recipe in Gujarati
#GA4 #week22 #pizzaપીઝા બેઝના બદલે બિસ્કિટ, ભાખરી કે રોટલીના પણ પીઝા બનાવી શકાય. અહીં મેં સોલ્ટેડ બિસ્કિટનો ઉપયોગ કરી બેબી પીઝા બનાવ્યા છે.વળી,બિસ્કિટ ક્રિસ્પી હોય, પીઝા બેક કરવા પડતા નથી અને ઇન્સ્ટન્ટ બની જાય છે.જે બાળકોની પાર્ટીમાં સર્વ કરી શકાય. Kashmira Bhuva -
-
ચીઝી ડિસ્ક પીઝા (Cheesy Disc Pizza Recipe In Gujarati)
#GA4 #week17 #cheese(Bread Pizza)પીઝા બેઝની શોધ નહોતી થઈ ત્યારે બ્રેડ પર અલગ અલગ ટોપિંગ કરી, તેના પર ચીઝ ખમણી બાળકોને આપવામાં આવતું.ચીઝની સાથે અલગ અલગ શાકભાજી, સોસ તેમજ મસાલાનો ઉપયોગ કરી ને પીઝાને વધુ ટેસ્ટી બનાવી શકાય છે. વળી, ચીઝ વગરના પીઝા ની તો કલ્પના જ ન થઈ શકે. Kashmira Bhuva -
-
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
#GA4#Week17#cheese#Post1ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. payal Prajapati patel -
સાઉથ ઇન્ડિયા મસાલા ઢોસા (Masala Dosa recipe in gujarati)
#સાઉથમુખ્યત્વે સાઉથમાં કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક વગેરે વિસ્તારમાં ચોખામાંથી બનતી વાનગીઓ વધારે બનાવાય છે જેમાં સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુરી ઢોસા અને રસમ/સાંભર વિવિધ ચટણીઓ સાથે ખવાય છે.આ બધી વાનગીઓ ગરમા ગરમ અને તીખી હોય છે જેથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાઉથ ઇન્ડિયન વાનગીઓ આપણે ત્યાં શિયાળા તેમજ ચોમાસામાં સૌથી વધારે ખવાય છે. Kashmira Bhuva -
વેજ. મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian gravy Recipe In Gujarati) Chinese recipe
#વિકમીલ૧ #સ્પાઇસી #માઇઇબુક#પોસ્ટ3● શિયાળા તેમજ ચોમાસામાં આ વાનગીનો ઉપયોગ સ્ટાર્ટર તેમજ ડિનરમાં વધારે થાય છે. તેમાં અલગ અલગ શાકભાજી પણ વપરાય છે, વળી તેમાં ચીલી સોસ તેમજ મરી પાઉડર વપરાતો હોવાથી તે વધુ સ્પાઇસી હોય છે. Kashmira Bhuva -
હોલ વ્હીટ ચબાત્તા બ્રેડ (Whole wheat Ciabatta bread in Gujarati)
ચબાત્તા બ્રેડ ઇટાલિયન બ્રેડ નો પ્રકાર છે. સામાન્ય રીતે આ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવીને એનું એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. ઘઉંના લોટમાંથી પણ આ બ્રેડ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ બ્રેડ બનાવવા માટે પહેલા સ્ટાર્ટર બનાવવું પડે છે અને બીજા દિવસે બ્રેડ બનાવી શકાય. ચબાત્તા બ્રેડ સામાન્ય રીતે સેન્ડવીચ બનાવવા માટે અથવા તો કોઈ પણ ઇટાલિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.જેમ ભારતમાં મુખ્ય ભોજનની સાથે અથાણા, પાપડ, ચટણી, રાયતા, સંભારા વગેરે સાઈડ ડિશ તરીકે પીરસાય છે એ જ રીતે બીજા દેશોમાં અલગ અલગ પ્રકારની બ્રેડ, સલાડ, સોસ વગેરે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઇડ#પોસ્ટ2 spicequeen -
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
વેજ પનીર ઝીંગી પાર્સલ(veg paneer zingi parcel recipe in Gujarati)
બાળકો ને પીઝા બહું જ ભાવે તેથી ઘેર જ બનાવો ચીઝ, પનીર,વેજથી ભરપૂર રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઝીંગી પાર્સલ.#સુપરશેફ૩#માઇઇબુક#મોનસૂન Rajni Sanghavi -
ચીઝી કેસેડીયા (Cheesy Qusadilla Recipe In Gujarati)
#GA4 #Week17ચીઝ સ્પેશ્યલકેસેડીયા એક મેકિસકન ડીશ છે. બાળકો ને લંચબોકસમા આપવા માટે સરસ વિકલ્પ છે. ચીઝ નો ઉપયોગ કયોૅ હોવાથી બાળકો ખુશી થી ખાશે. ઘરમાં આ વાનગી કઈ રીતે બનાવી શકાય તે જોઈએ. ખૂબ સરળ અને સ્વાદિષ્ટ લાગશે. Chhatbarshweta -
મિની પિઝા (Mini Pizza Recipe in Gujarati)
આ પીઝા હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4 #week22 padma vaghela -
ઝીંગી પોકેટ્સ (Zingy Pockets Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો ઓઇલ રેસિપીઝીંગી પોકેટ્સનો ઓઇલ,નો મેંદા ,નો ovenહેલ્થી પણ ટેસ્ટી પણઆ ઝિંગી pockets ડોમિનોઝ style na che. ટેસ્ટ મા 💯 ડોમિનોઝ જેવાઝીંગી પોકેટ્સ (નો ઓઇલ,નો મેંદા,નો ઓવેન) Deepa Patel -
ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા (FRESH PAN BASE/THIN CRUST VEG. CHEESE PIZZA)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ29આ લોકડાઉન અને કોરોના ના લીધે આપણે બધાજ ડોમીનોઝ પીઝા ને મીસ કરી રહ્યા છે. તેમજ પીઝા તો મારા ખુબજ પ્રીય છે અને હુ પણ પીઝા ને ખુબજ મીસ કરી રહી છુ. તો મે આજે ઘરેજ ડોમીનોઝ સ્ટાઈલ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા ઘરેજ બનાવ્યા છે. અને એનો ટેસ્ટ,ટેક્સ્ચર સેમ ડોમીનોઝ ના ટેસ્ટ જેવોજ આવશે.આ થોડી પીઝા બનાવવાનુ મહેનતી છેપણ જો તમે મીસ કરી રહ્યા હોવ તો આજે જ તમે પણ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા ઘરે બનાવો. તમારા બળકો પણ ખુબજ ખુશ થઈ જશે. khushboo doshi -
પીઝા(pizza recipe in Gujarati recipe in gujarati)
#નો ઓવન નો યીસ્ટ. આ પીઝા પણ એટલા જ સરસ થાયછે તો આપણે બાળકો ને નાના મોટા સહુ કોઈને જો મેંદો ના ખવડાવો હોય તો આ બેસ્ટ ઓપસન છે. તે ગમે ત્યારે બનાવી શકાયછે. તો આજે મેં પણ આ પીઝા બનાવની કોશિશ કરીછે. Usha Bhatt -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
-
વેજ ચિઝી મસાલા પાસ્તા
પાસ્તા નું નામ સાંભળતા જ બચ્ચાપાર્ટી ખુશ ખુશ થઈ જાય પાસ્તા કોઈ પણ હોય પણ તે લોકોને ખુબજ ભાવે આમ તો પાસ્તા ઘણી જાતના થાય છે તો આજે મેં એલબો વેજ પાસ્તા બનાવ્યા છે કેમકે ઘણા બાળકો શાક નથી ખાતા તો મેં તેને હેલ્દી બનાવની કોશિશ કરી છે આ રીતે પાસ્તા બનાવથી તે લોકો હોંશે હોંશે ખાશે તો વેજ પાસ્તા ની રીત જોઈ લઇએ.#goldenapron3 Usha Bhatt -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
વેજ ફ્રાઇડ મોમોસ(Veg fried momos Recipe in Gujarati)
#GA4#Week14#Momos#CabbageMomos ને જો boil કરવામાં આવે તેના કરતા ફ્રાઇડ કરવામાં આવે તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ...Komal Pandya
-
વેજ. ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
પીઝા એક એવું ફૂડ છે જે નાના-મોટા બધા જ પસંદ કરે છે. લગભગ બધા જ પીઝા ખાવા માટે બહાર જતા હોય છે પરંતુ જો તમે આ રીતે ઘરે બનાવો તો બહાર જેવા જ પીઝા બની શકે છે. આ પીઝા ની રેસીપી મે તન્વી છાયા મેડમ પાસેથી ક્લાસમાં શીખી હતી ખૂબ જ ટેસ્ટી પીઝા બને છે.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
કોબીનું સલાડ (Cabbage Salad Recipe in Gujarati)
#GA4 #week14 #cabbageશિયાળામાં શાકભાજી સહેલાઈથી મળી જાય છે. સલાડમાં કોબી, ગાજર, બીટ, કાકડી તેમજ ટામેટા વગેરેનો સમાવેશ થાય છે. વળી, સલાડમાં ઘણી વખત અમુક ફળ જેવા કે દાડમ તેમજ દ્રાક્ષ ઉમેરવામાં આવે છે અને મસાલા ઉમેરવાથી તો તે વધુ ટેસ્ટી બની જાય છે. Kashmira Bhuva -
નટેલા ટુટી ફ્રુટી બાબકા બ્રેડ (Nutella Tutti Frutti Babka Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#foodforlife1527 નટેલા એ બધાને ભાવે ખાસ કરીને મારા દીકરાને. મને બેકિંગ કરવાનું ગમે છે. બ્રેડને ફરમેન્ટ કરવા માટે કલાકો સુધી પ્લાસ્ટિક પેપર ઢાંકીને રાખવી પડે છે. જેના માટે @asahikasei ના પ્લાસ્ટિક રેપ ખૂબ ઉપયોગી છે. Sonal Suva -
ઝીંગી પનીર પાર્સલ (ડોમીનોસ સ્ટાઈલ)(Zingy Paneer Parcel Recipe In Gujarati)
ડોમીનોસ માં મળતા આ ઝિંગિ પાર્સલ બાળકો ના ખૂબ પ્રિય હોય છે... મે એને ઓવન માં ઘરે બનાવ્યાં... મારા બાળકો ને તો મજા પડી ગઈ.. મોમસ મેજિક થી ઘરે જ ડોમીનોસ લઈ આવ્યા 🤪 Neeti Patel -
પીઝા પુચકા
#ફ્યુઝનવીક#રસોઈનીરાણીપાણીપુરી બધાની ખુબ જ ફેવરેટ આઈટમ છે અને પીઝા પણ અત્યારની જનરેશનને ના બધા લોકોને ખૂબ જ પ્રિય છે તો આ બંને રેસીપી નું ફ્યુઝન ક્રિએટ કરી પીઝા પુચકા રેસિપી તૈયાર કરી છે. Bhumi Premlani -
માર્ગારીટા પીઝા
#JSR#RB16#week16 આ એક પીઝા નો જ પ્રકાર છે.જે ઘરે પણ જલદી બની જાય છે.અને બધાને ભાવે તેવો સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
વેજ ફાર્મ પિઝા (Veg Farm Pizza Recipe In Gujarati)
#trendઆ અમારા ઘર માં મોટ્ટા નાના બધ્ધા ને ખૂબજ પસંદ છેઅને આમાં બધ્ધાજ બને એટલા vegetables છે એટલે એનું નામ વેજ ફાર્મ પિઝા રાખેલ છે..ઘર ણા બનાવેલ પિઝા ની વાત જ કઈંક ઓર છે , ખરું ને?? 🍕🍴🍷 Nikita Dave -
વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
#GA4#Week10#cheezમેં અહીંયા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે.જેમાં ચીઝ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને પીઝા ખૂબ જ ભાવે છે. અને બધાને પણ ખૂબ જ પસંદ આવે છે .અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં અહીંયા ઓવન નો ઉપયોગ કર્યા વગર તવા ઉપર જ પીઝા બનાવ્યા છે. Ankita Solanki
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
ટિપ્પણીઓ (6)