રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ધોઈને 1-2 કલાક સુધી પલાળી રાખો પછી તેને બાફવા મૂકો. ચોખા બફાઈ જાય પછી તેને એક ચારણી મા કાઢી લો. ત્યારબાદ સમારેલા ફણસી અને ગાજર ને પણ બાફી લો.
- 2
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો પછી તેમાં લસણ સાંતળો અને ત્યારબાદ તેમાં કોબી નાખો અને હલાવો પછી તેમાં કેપ્સીકમ નાખી હવે તેને થોડીવાર માટે સાંતળો ત્યારબાદ તેમાં સોયા સોસ નાખો અને બધું બરાબર મિક્સ કરો.
- 4
હવે તેમાં બાફેલા વેજીટેબલ નાખો પછી તેમાં બાફેલા ભાત નાખો. હવે તેમાં બધાં મસાલા કરી લો અને તેમાં છેલ્લે લીંબુનો રસ મિક્સ કરી બધું બરાબર મિક્સ કરી લો. પછી તેને 5 મિનિટ સુધી રહેવા દો.
- 5
હવે તૈયાર છે ફ્રાઈડ રાઈસ તેને ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaSchezwan rice Janki K Mer -
-
-
વેજ ફ્રાઈડ રાઈસ(Veg Fried Rice in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળસુપરશેફ ના કોન્ટેસ્ટ ના ૪ વીક માટે ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે વરસાદ ની વાતાવરણ માં ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Sachi Sanket Naik -
-
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
ગ્રીન (સ્પીનિચ)ફ્રાઈડ રાઈસ(green fried rice recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળ ની રેસિપીસ#જુલાઈ# સુપર શેફ ચેલેન્જવીક 4 મેં આજે ગ્રીન ફ્રાઈડ રાઈસ પાલકનો ઉપયોગ કરીને બનાવ્યા છે અત્યારની જનરેશન ના કિડ્સ ને વેજ ટેબલ માં તો ખાલી બટેટા જ બહુ વધારે ભાવતા હોય છે પણ અત્યારની મમ્મી પણ ઇનોવેશન કરીને બાળકોને વેજી ટેબલ ખવડાવી જ દેતી હોય છે આપણે બધાએ ગ્રીન પુલાવ, બિરયાની, રાઈસ તો ખાધા જ હશે એટલે મેં આજે બધાને ભાવતા એવા ફ્રાઈડ રાઈસ મા ઇનોવેશન કર્યું છે આ ગ્રીન પાલક ફ્રાઈડ રાઈસ હેલ્થી અને તેની સાથે ટેસ્ટી પણ બોવ જ છે અમારા ઘર માં તો આ બધા ને બોવ જ ભાવ્યા તો તમે પણ ઘરે જરૂર થી ટ્રાય કરજોJagruti Vishal
-
ફ્રાઈડ વેજ રાઈસ (Fried Veg Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeઘરમાં જે વેજીસ હોય તેના ઉપયોગથી વેજ ફ્રાઈડ રાઈસ બનાવી શકાય છે. લંચ તથા ડિનર બંને માં લઇ શકાય છે.ખૂબ સરસ લાગે છે. Ankita Tank Parmar -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
-
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
-
ફાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
આ એક ચાયનીઝ વાનગી છે. આ બસમતી ચોખા અને થોડા શાકભાજી થી બનીતી ડીસ છે. જયારે તમને શું બનવું એના માટે કોઈ ઓપ્શન નઈ મળતું હોય અને તમારે થોડા સમય જલ્દી જમવાનું બનાવવાનું હોઈ તો તમે આ ડીસ બનાવી શકો છો તો ચાલો આજે બનાવીએ ફાઇડ રાઈસ.#GA4#Week3 Tejal Vashi -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (schezwan fried rice recipe in gujarati)
#સુપરસેફ4ટ્રાય કરી another Chinese dish. અને its turn out very well...... સુપર કોન્ફિડન્ટ about dish...yummy Schezwan rice Shital Desai -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ વીથ મન્ચુરીયન(vejetable fried rice વિથ manchurian in Gujarati)
#માઇઇબુક#post14#વિકમીલ3 Shyama Mohit Pandya -
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આમ તો હું બહુ બધા જાત ના રાઈસ બનાવું છું એમાં થી સેઝવાન ફ્રાઈડ રાઈસ બધા ને બહુ ભાવે છે. આ રાઈસ બહુ સરસ કલરિંગ દેખાય છે. જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને જલ્દી પણ બને છે. Arpita Shah -
-
-
-
-
-
-
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15160601
ટિપ્પણીઓ (11)