ભરેલા સરગવાનું શાક (Bharela Saragva Shak Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi

#EB

ભરેલા સરગવાનું શાક (Bharela Saragva Shak Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ત્રીસ મિનિટ
ચાર વ્યક્તિ માટે
  1. 250 ગ્રામ સરગવાની શીંગ
  2. 3 ચમચીશેકેલો ચણા નો લોટ
  3. 2 ચમચીશેકેલા શીંગદાણા ક્રશ કરેલા
  4. 2 ચમચીઅધકચરા ક્રશ કરેલા તલ
  5. 5કળી વાટેલું લસણ
  6. 2 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1 ચમચીહળદર પાઉડર
  8. 2 ચમચીધાણાજીરું પાઉડર
  9. 1 ચમચીગરમ મસાલો
  10. સ્વાદ મુજબ મીઠું
  11. ચમચીલીંબુ નો રસ અડધી
  12. 5 ચમચીતેલ
  13. ગાર્નિશિંગ માટે લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

ત્રીસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સરગવાની શીંગ ધોઈને ટુકડા કરી વચમાં થી કાપા કરી લેવા.

  2. 2

    સૌ પ્રથમસેકેલો ચણાનો લોટ લઈ તેમા મરચું મીઠું હળદર ધાણાજીરું પાઉડર ગરમ મસાલો ને મોયણ નાખવુ.

  3. 3

    પછી તેમાં ક્રશ કરેલા શિંગદાણા ને તલ એડ કરવા.

  4. 4

    બધું બરાબર મિક્સ કરીને સરગવાની સિંગમાં બે કાપા કર્યા હતા તેમાં મસાલો ભરી દેવો ને સ્ટીમ કરવા મૂકવું દસ મિનીટ માટે.

  5. 5

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકીને રાઈ નાખવી અંદર.

  6. 6

    રાઈ તતડે એટલે તેમાં લસણની બનાવેલી પેસ્ટ લાલ મરચા વારી અંદર એડ કરી 1/2 કપ પાણી નાખી ને ઉકળવા મૂકો

  7. 7

    પાણી ઉકળી જાય એટલે તેમાં સ્ટીમ કરેલી સરગવાની સિંગો ભરેલી નાખવી.

  8. 8

    તેમાંથી થોડું તેલ છૂટું પડે એટલે સર્વિંગ બાઉલમાં કાઢી ને લીલી કોથમીરથી ગાર્નિશિંગ કરવું.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes