ભરેલા સરગવા નું શાક (Bharela Saragva Shak Recipe In Gujarati)

sakshi kambaliya
sakshi kambaliya @sakshi_003
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકી- શીંગ દાણા નો ભૂકો
  2. 4 ચમચીસેવ (ભુકો)
  3. 1 ચમચી- તલ
  4. 2 ચમચી- લાલ મરચું લસણ. વાટેલું
  5. 1 ચમચીહળદર
  6. મીઠું
  7. મરચું
  8. 1/2 ચમચીધાણા,જીરું
  9. 1/4 ચમચીહિંગ
  10. કોથમીર
  11. 1/4 ચમચીરાઈ
  12. 1 ચમચી- ગોળ
  13. 4-5સરગવાની શીંગો
  14. 2- ટામેટાં (પેસ્ટ)

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    4-5 સરગવાની શીંગો ને પાણી માં ધોઈ ને તેનાં ટુકડા કરો.

  2. 2

    હવે સરગવા ને ભરવા માટે મસાલો તૈયાર કરીશું. હવે ગોળ,હળદર,શીંગ નો ભૂકો,સેવ,વાટેલું લસણ લાલ મરચું,જીરું,તલ,કોથમીર,મીઠું, હિંગ, નાખી મિક્સ કરીશું.

  3. 3

    હવે સરગવા મા ભરવા માટે નો મસાલો તૈયાર છે.

  4. 4

    આ તૈયાર કરેલા મસાલા ને સરગવા મા ભરીશુ.

  5. 5

    કુકર ગેસ પર મુકી ત્રણ ચમચી તેલ,રાઈ,હિંગ,અને ટામેટાં ની પેસ્ટ ને થોડી વાર ચડવા દો. ત્યાર બાદ તેમાં ભરેલી શીંગો ને નાખી પાંચ થી દસ મિનીટ સુધી 2 સિટી વાગી જાય પછી ગેસ પરથી કૂકકર ઉતારી લો.હવે આ ભરેલા સરગવાનું શાક તેયાર છે. તેને એક બાઉલ માં કાઢી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sakshi kambaliya
sakshi kambaliya @sakshi_003
પર

ટિપ્પણીઓ

Similar Recipes