રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કારેલા ને ધોઈ છોલી ને વચ્ચે થી બીજ કાઢી લેવા.
- 2
ત્યારબાદ કારેલા માં મીઠું નાખી ગરમ પાણીમાં ઉકાળવા મુકો
- 3
પછી મીઠું લગાવેલા કારે નીચોવી લેવા જેથી કડવાશ નીકળી જાય
- 4
ત્યારબાદ ઉપર બતાવેલા બધા મસાલા કારેલા માં મસાલો ભરી લેવો
- 5
પછી ગેસ ચાલુ કરી પેન માં તેલ ઉમેરી 1 ટામેટું સસડાવુ
કારેલા એક પછી એક ગોઠવી લેવા - 6
પછી બધી બાજુ એક પછી એક ફેરવી ને કારેલા ને ચડવા દેવા ઢાંકણું ઢાંકી ને.
- 7
15 મિનિટ પછી જોઈશું તો ભરેલા કારેલા તૈયાર છે.કોથમીર થી ગાર્નિશ
કરવા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15147631

















ટિપ્પણીઓ