ફરાળી ઈડલી રીંગ (Farali Idli Ring Recipe in Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

#AsahiKaseiIndia
નો oil

આ ઈડલી ફરાળ માં એક બેસ્ટ ઓપ્શન છે ખૂબ ઝડપથી અને ઓછી સામગ્રી માં બની જતી આ રેસિપી ઓઇલ ફ્રી છે. સાથે ટેસ્ટી પણ છે.

ફરાળી ઈડલી રીંગ (Farali Idli Ring Recipe in Gujarati)

#AsahiKaseiIndia
નો oil

આ ઈડલી ફરાળ માં એક બેસ્ટ ઓપ્શન છે ખૂબ ઝડપથી અને ઓછી સામગ્રી માં બની જતી આ રેસિપી ઓઇલ ફ્રી છે. સાથે ટેસ્ટી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 1 કપસામો
  2. 1/2સાબુદાણા
  3. 1 કપદહીં
  4. સ્વાદ પ્રમાણેસિંધવ મીઠું
  5. 1 નાની ચમચીફ્રુટ સોલટ
  6. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. લીલી ચટણી બનાવવા
  8. 1/4/ કપ ટોપરાનું ખમણ
  9. 4 ચમચીકોથમીર
  10. 2 ચમચીફુદીનો
  11. 2 ચમચીમીઠો લીમડો
  12. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  13. સ્વાદ પ્રમાણેસિંધવ મીઠું
  14. ૧ નાની ચમચીખાંડ
  15. ૧ નાની વાટકીદહીં

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સામો અને સાબુદાણાને મિક્સર જારમાં લઈ પાઉડર બનાવી લો. હવે તેમાં દહીં ઉમેરી બરોબર મિક્સ કરી પાંચથી સાત મિનિટ આપો

  2. 2

    ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ આદુ મરચાની પેસ્ટ અને ફ્રુટ સોલ્ટ નાખી બરાબર મિક્સ કરી ઈડલી જેવું ખીરું બનાવી તેની એટલે ઉતારી લો

  3. 3

    ઈડલી થાય ત્યાં સુધીમાં ચટણી બનાવી લો એક મિક્સર જારમાં ચટણી બનાવવા માટેની બધી જ સામગ્રી લઇ ક્રશ કરી ચટણી બનાવી લો

  4. 4

    હવે બનાવેલી ઈડલીને ચટણીમાં સાઇડથી ડીપ કરી ટોપરાના ખમણમાં સાઈડ થી જ રગદોળી લો અને ઈડલી રીંગ તૈયાર કરો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

Similar Recipes