દહીં વડા (Dahi Vada Recipe in Gujarati)

Nilam Lakhani
Nilam Lakhani @Nilam_007
Porbandar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 લોકો માટે
  1. 1 કપમગ ની દાળ
  2. 1 કપઅરદદાળ
  3. 1 વાટકીદહીં
  4. 1/4મરચુ પાઉડર
  5. કોથમીર ની ચટણી
  6. ખજુર આંબલી ચટણી
  7. દહીં
  8. કોથમીર
  9. કીસમીસ
  10. મીઠું
  11. 1/4 ચમચીઆદુ મરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મગદળ ને અરદદાળ મીકસ કરી ઘોઇ ને 3 થી 4 કલાક પલારવી પછી મીકસર જાર 2 દાળ નાખવી તેમા દહીં નાખી કસ કરવુ, અઘકચરૂ નય સાવ લીસુ પન તે રીતે પીસવુ,1 કલાક ઘાકી ને રેસ્ટ કરવા મુકવુ,

  2. 2

    ખીરા માં મીઠું, આદુ મરચા ની પેસ્ટ નાંખીને મીકસ કરવુ, ઘોકડીયા માં થોડુ પાણી નાખી અદર કાંથો મુકી ગરમ કરવા મૂકો, ઇડલી નાં સ્ટેન્ડ માં એક એક ચમચી વડા ની મુકવી સ્ટેન્ડ ને ઘોકડીયા માં મૂકો 15 મીનીટ ચડવા થયો, પછી વડા ના સ્ટેન્ડ ને નીચે ઉતારી થરિ જાઇ તેમા થી કાઠી ને ઠડા પાણી મા નાખવા 5 મીનીટ લેવા દેવા, પછી તેમા થી દબાવી પાણી કાઠી લેવુ પ્લેટ મા ગોઠવી તેના ઉપર મીઠુ દહીં, કોથમીર ની ચટણી, ખજુર આમરી ની ચટણી, લાલ મરચું પાઉડર, ચાટમસાલો, કીસમીસ, કોથમીર,અડઘી કલાક ફીઝ મા ઠંડા કરવા મુકવા,

  3. 3

    આ ત્યાર સે ઓઇલ ફી દહીં વડા,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilam Lakhani
Nilam Lakhani @Nilam_007
પર
Porbandar
i like so much cooking everyday
વધુ વાંચો

Similar Recipes