ફરાળી ઢોંસા (Farali Dosa Recipe In Gujarati)

Chandni Dave
Chandni Dave @Davechandni

આજે મેં ઢોસા બનાવ્યા છે તો ૧ કપ મોરૈયો જરૂર ટ્રાય કરજો

ફરાળી ઢોંસા (Farali Dosa Recipe In Gujarati)

આજે મેં ઢોસા બનાવ્યા છે તો ૧ કપ મોરૈયો જરૂર ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમોરૈયો
  2. ૧/૨ કપસાબુદાણા
  3. ૧/૨ કપદહીં
  4. સવિંગ માટે
  5. બટેટાની સૂકી ભાજી
  6. ચટણી માટે
  7. ૧/૨ કપટોપરાનું ખમણ
  8. ૧/૨ ટેબલ સ્પૂનજીરુ
  9. ૨ ટેબલસ્પૂનકોથમીર
  10. ટુકડોઆદુ નો
  11. ૮-૧૦ પાન લીમડો
  12. સિધાલુ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા અને સામા ને ૪ કલાક પલાળી પછી મિક્સરમાં દહીં અને મીઠું સાથે થોડું પાણી ક્રશ કરી લેવા પછી નોન સ્ટીક પેન માં ઢોસા નાખી ઉતારવા અને ટોપરાની ચટણી સાથે સર્વ કરવા.

  2. 2
  3. 3

    ચટણી માટે

    સૌપ્રથમ મિક્સરમાં ટોપરાનું ખમણ, જીરું, કોથ મરી, આદુ મરચાં,લીમડો અને ફરાળી મીઠું નાખી મિક્સરમાં થોડું પાણી નાખી ચટણી તૈયાર કરો.

  4. 4

    જો તૈયાર છે ફરાળી ઢોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni Dave
Chandni Dave @Davechandni
પર

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes