ઓટ્સ કોકોનટ કૂકીસ (Oats Coconut Cookies Recipe In Gujarati)

Deepal
Deepal @Deepalj

કુકીસ મૈંદા માંથી બને.... પણ મે હેલ્થી flour સાથે બનાવી છે

ઓટ્સ કોકોનટ કૂકીસ (Oats Coconut Cookies Recipe In Gujarati)

કુકીસ મૈંદા માંથી બને.... પણ મે હેલ્થી flour સાથે બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૧૨ નંગ
  1. ૧/૨ કપ- ઘઉં નો લોટ
  2. ૩/૪ કપ ઇન્સ્ટન્ટ ઓટ્સ
  3. ૧/૪ કપ ઇન્સ્ટન્ટ ઓટ્સ ફોર કોટિંગ
  4. ૮૦ ગ્રામ - ઘી અથવા અનસોલટેડ બટર (મેલટેડ)
  5. ૧/૪ કપદેસીકેટેડ કોકોનટ
  6. ૧/૨ કપબ્રાઉંન ખાંડ
  7. ૧/૪ tsp-બેકિંગ સોડા
  8. ૧/૪ ચમચી - બેકિંગ પાઉડર
  9. ૬ tbsp- મિલ્ક
  10. ૧ ચમચી - વેનીલા એસેન્સ
  11. ૨ tsp- જીન્જર પાઉડર
  12. ૧/૪ કપ- ચોકો ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ખાંડ અને બટર ને મિક્સ કરવું..... પછી એમાં ઘઉં નો લોટ, ઓટ્સ, દેસીકેટેડ કોકોનટ,જીન્જર પાઉડર, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, એસસેન્સ નાખી ને બરાબર મિક્સ કરવું

  2. 2

    હાથ તીજ મિક્સ કરવું...... જરૂર પડે એ રીતે મિલ્ક એડ કરવું...... ચોકો ચિપ્સ એડ કરવી..... કુકીસ માટે બાઈન્ડીંગ આવે એવું હોવું જોઈએ...... પછી બોલ્સ બનાવી લેવા....... ઓટ્સ કોટિંગ માટે ૧/૪ જુદા હતા એ ઓટ્સ તી કોટ કરવું..... બેકિંગ ટ્રે મા બેકિંગ પેપર મૂકી કોટ કરેલા બોલ્સ ને ફ્લેટ કરી ને મુકવા.......૧૮૦° છે પર ૧૦ મિનિટ પ્રિહીટેડ ઓવન મા ૨૦-૨૫ માટે બેક કરવા

  3. 3

    કુકીસ ને સોફ્ટ એન્ડ ગુયી રાખવી હોય તો આ આવી રીતે બનાવું...... આજ કૂકીસ ને ક્રિસ્પી બનાવી હોય તો બેકિંગ પાઉડર એન્ડ સોડા બંને ને ના નાખવું.....૧/૨ ચમચી બેકિંગ સોડા જ એડ કરવો.....તો ક્રિસ્પ બનશે...... કિડ્સ માટે બનાવો તો વચ્ચે જેમ્સ મૂકી ને પણ બનાવી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepal
Deepal @Deepalj
પર

ટિપ્પણીઓ

Similar Recipes