રાંધવાની સૂચનાઓ
- 1
કેયળા ને સાદા પાણી થિ ધોઇ લેવા.ત્યાર બાદ સાદા પાણી મા જરૂર મુજબ મીઠુ અને 1 લીંબુ નો રસ એડ કરી 24 કલાક રાખવા.
- 2
બીજા દિવસે એ પાણી બદલી બીજુ સાદુ પાણી એડ કરી લીંબુ નો રસ એડ કરવો.આવુ 4 દિવસ કરવું.
- 3
હવે કેયળા મા કેરી નું ખાટું પાણી ઉમેરવું.તેમા જરૂર મુજબ હળદર અને મીઠુ એડ કરી મિક્સ કરવું.8 થી 10 દિવસ બાદ આપણે જમવા સાથે સર્વ કરી શકાય છે.જો ખાટું પાણી ના હોય તો વિનેગર અથવા લીંબુ નો રસ એડ કરી શકાય.
Similar Recipes
-
-
કેરડા નું અથાણું (Kerda Athanu Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colou recepies) 'કેર' કે 'કેરડા'એ મરુભૂમી નું વૃક્ષ છે,તે એક કાંટાવાળું ઝાડ છે..એને પાંદડાં હોતા નથી.સાઈડ ડીશ માં ગ વપરાય છે.□ જો હરસ - મસા ની તકલીફ હોય તો કેર ને સૂકવી ને એનો પાઉડર બનાવી ને દહીં સાથે આપવા માં આવે છે□.રાજસ્થાન માં કેર ના અલગ અલગ રીતે અથાણાં તો બનાવે પણ ત્યાં કેર નું શાક પણ બનાવે છે. Krishna Dholakia -
-
રાઈ વાળા કેરડા નું અથાણું (Rai Kerda Athanu Recipe In Gujarati)
આફ્રિકા માં અમને લોકોને કેરડા ન મળે તો હું જયારે ઈન્ડિયા જાઉં ત્યારે ત્યાં થી આથેલા કેરડા લઈ આવું. પછી તેમાં થી રાઈ વાળા કેરડા બનાવું. આ અથાણું ખીચડી અને રોટલા સાથે સરસ લાગે. Sonal Modha -
-
-
-
-
-
-
ચણામેથી નું અથાણું (Chanamethi Athanu recipe in Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
કેરડા નુ અથાણુ (ઓઇલ ફ્રી)
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7#ઓઇલફ્રી Juliben Dave -
કેરડા નુ અથાણુ (Kerda Nu Athanu Recipe In Gujarati)
મારા મમ્મી અથાણા બનાવવામા એક્ષપર્ટ (expert).એમની પાસેથી હું બધા અથાણા બનાવતા શીખી.એમાંનુ આ એક છે..વર્ષ મા બે વખત કેરડા ની સીઝન હોય છે પછી કેરડા મળતા નથી.#સાઇડ Vaishali Gohil -
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri nu Athanu recipe in Gujarati)
#EB#week4ગુંદા ની તો મેં ઘણી બધી રેસીપી મૂકી દીધી છે તેથી મને થતું કે હું શું મુકીશ પણ કંઈક અલગ મને મૂકવું હતું તો મને આ રેસીપી મળી ગઈ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે Sonal Karia -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 4 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ગોળ કેરી નું અથાણું (Godkeri nu Athanu recipe in Gujarati)
#EB#week2આ અથાણું એકદમ સરળ છે અને ઇન્સ્ટ્ન્ટ બનાવી શકાય છે.રોટલી ,પરોઠા,થેપલા જોડે લઇ શકાય છે. Kinjalkeyurshah -
બોળીયા ગુંદા નું અથાણું (Boriya Gunda Athanu Recipe In Gujarati)
#cookpad india#cookpad gujarati#boliya gunda nu athanu#ગુંદા રેસીપી#ગુંદા નું અથાણું તેલ - મરચાં ના બિલકુલ ઉપયોગ કર્યા વગર બનતું આ બોળિયા ગુંદા નું અથાણું...બીમાર વ્યક્તિ પણ ખાઈ શકે છેસ્વાદ માં પણ સુપર ટેસ્ટી એવું આ અથાણું દરેક નાગર ના ઘર ની શાન. Krishna Dholakia -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
લીંબુ ના એવા આથાણુ જેના લુક અને ટેકસચર ચટણી જેવા છે પણ આપણે આખા વર્ષ સ્ટોર કરી શકીયે છે. એની વિશેષતા છે કે આ આચાર(અથાણા) તેલ વગર ના બને છે છતા બગડતુ નથી અને આખા વર્ષ સારા રહે છે ..કેમ કે નીમ્બુ ના રસ અને ખાડં પ્રીજર્વેટીવ ના કામ કરે છે. ખુબજ સ્વાદિષ્ટ લાગે છેનીમ્બુ ના આથાણુ /ચટણી Saroj Shah -
મિક્સ કઠોળ નું અથાણું(Mix kathol nu athanu recipe in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ15#ગોલ્ડનએપ્રોંન3#વિક23 Sonal Karia -
-
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
# winter recipe chellenge#WK1 ushma prakash mevada -
ચણા મેથી નું અથાણું (chana methi nu athanu recipe in gujarati)
#EB#week4 આ અથાણું હેલ્ધી અને ટેસ્ટી બને છે.સરળતા થી બની જાય છે.પણ ચીવટ થી કરવાનું હોય છે. કેરી ની સીઝન માં રસ રોટલી સાથે ખુબ જ મસ્ત લાગે છે. Varsha Dave -
-
-
-
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5 પોસ્ટ -2 કીચન સ્ટાર ચેલેન્જ ની ખરી ચેલેન્જ સ્વીકારી ઓપ્શન શોધી લીંબુ નું અથાણું બનાવ્યું રિઅલી લીંબુ ને પંદર દિવસ અથાવા દેવા પડે, પણ તેને મેં બાફી ને કર્યું. Bina Talati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15181291
ટિપ્પણીઓ (3)