રોક ચોકોલેટ (Rock Chocolate Recipe In Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપડાર્ક ચોકલેટ
  2. 1 કપમિક્સ ડ્રાયફ્રુટ્સ
  3. બટર પેપર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પેલા ચોકલેટ ને ડબલ બોઇલર ની રીત થી ઓગાળો.
    ચોકલેટ એકદમ ઢીલી ના થઇ જાય એનું ધ્યાન રાખો થોડી થીક રાખો.

  2. 2

    બાદ તેમાં ડ્રાય ફ્રુટ્સ નાખો અને મીક્સ કરી લો.

  3. 3

    બાદ બટર પેપર લો અને ચમચી નું મદદ થી એમાં નાના નાના પોરસન માં ચોકલેટ ને મુકો એ નાના રાઉન્ડ આકાર માં થશે.

  4. 4

    બાદ તેને ફ્રીઝ માં 15 મીનીટ માટે સેટ કરો.બાદ તૈયાર રોક ચોકલેટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes