રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડાર્ક ફેન્ટસી બિસ્કીટ ને મિક્ષ્ચર જાર માં લઈ ક્રશ કરી લો. પછી પારલેજી બિસ્કીટ ને ક્રશ કરી લો. બંને ને એક બાઉલમાં લો. પછી તેને મિક્સ કરી લો.
- 2
હવે તેમાં દુધ ને થોડું થોડું નાખી બરાબર મિક્સ કરી લેવાનું. પછી તેમાં ઈનો નાખી બરાબર મિક્સ કરી.અને અખરોટ અને કાજુ નાખી બરાબર મિક્સ કરો. પછી ગ્રીસ કરેલા મોલ્ડ માં નાખી દો. અને પ્રિહીટ કરેલા કૂકર માં 20-25 મિનિટ માટે બેક કરવા મુકી દો.
- 3
હવે એક બાઉલમાં પાણી ગરમ કરી તેમાં એક નાની તપેલી માં ડાર્ક ચોકલેટ ના ટુકડા અને બટર નાખી દો અને ચોકલેટ સીરપ તૈયાર કરો.
- 4
હવે આપણી બ્રાઉની તૈયાર છે. હવે એક લોઢી લો તેને ગેસ પર ગરમ કરવા મૂકો. એકદમ ગરમ થઈ જાય એટલે બ્રાઉની ને કટ કરી તેની પર મૂકો અને કાજુ ના ટુકડા નાખી ત્યારબાદ વેનિલા આઈસ્ક્રીમ મૂકી અને ચોકલેટ સીરપ જરૂર મુજબ નાખો.
- 5
હવે તૈયાર છે બ્રાઉની તેને આપણે સર્વ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડબલ વેનીલા ચોકો વોલનટ બ્રાઉની (Double Vanilla Choco Walnut Brownie Recipe In Gujarati)
#સાઈડઆ બ્રાઉની ડિનર પછી સવૅ કરવાથી આનો ટેસ્ટ વધી જાય છે. Pinky Jesani -
સીઝલિંગ ચોકલેટ બ્રાઉની વિથ વેનિલા આઈસ્ક્રીમ
#GA4#week16#post1#brownie#સીઝલિંગ_ચોકલેટબ્રાઉની _વિથ_વેનિલાઆઈસ્ક્રીમ (Sizzling Chocolate Brownie With Vanilla Ice cream Recipe in GujaratI)#without_sizzlingplate Daxa Parmar -
-
-
બિસ્કીટ બ્રાઉની (Biscuit Brownie Recipe In Gujarati)
#GA4#Week16 (without oven)#Brownieક્વીક બિસ્કીટ બ્રાઉની Jigisha Modi -
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(brawoni with icecream recipe in gujarati)
#માઇઇબુક#સુપરશેફ ૪#પોસ્ટ - ૧૨ Daksha Vikani -
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ (Brownie With Ice CreamRecipe In Gujarati)
#GA4#WEEK16#BROWNIE Kashmira Solanki -
-
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Sneha Patel -
એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
ચોકલેટ બ્રાઉની એક અમેરિકન ડિઝર્ટ કે નાસ્તા નો પ્રકાર છે. બ્રાઉની ફજી, ગુઈ કે ચૂવિ એમ અલગ અલગ રીતે બનાવી શકાય અને એનો પ્રકાર એના ટેક્ષચર પરથી ખબર પડે છે. બ્રાઉની ને પ્લેઇન પણ બનાવી શકાય અથવા તો તેમાં નટ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને બનાવી શકાય. બ્રાઉની નાસ્તા તરીકે, ચા - કોફી સાથે અથવા તો વેનીલા આઈસ્ક્રીમ કે વ્હઈપ્ડ ક્રીમ સાથે ડિઝર્ટમાં સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)
#CCCબાળકો ને ક્રીસમસ મા ચોકલેટ બોલ્સ ની મજા આવે Bhavana Shah -
ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati
#GA4#Week10#chocolate Hiral A Panchal -
-
-
હાઈડ એન્ડ સીક બિસ્કીટ નું મિલ્કશેક (Hide & Seek Biscuit Milkshake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
ડ્રાયફ્રૂટ બ્રાઉની (Dryfruit Brownie Recipe In Gujarati)
#Famઆ ડા્યફુ્ટ બા્ઊની મારા વિચારો થી બનાવી છે અને મારા ઘરે અવારનવાર બનાવું છું નાના મોટા બધાની ફેવરીટ છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
ચોકલેટ બ્રાઉની વીથ આઈસ્ક્રીમ (Chocolate Brownie With Icecream Recipe In Gujarati)
Tasty Food With Bhavisha -
ઈન્સ્ટન્ટ મગ બ્રાઉની (Instant Cup Brownie Recipe in Gujarati)
#ફટાફટફટાફટ કોન્ટેસ્ટ માટે આ બેસ્ટ રેસિપી છે ફક્ત ૨ મિનિટ માં બની જાય છે. અને ખરેખર ટેસ્ટ માં પણ એટલી જ બેસ્ટ છે. વરસાદ માં આ બ્રાઉની ખાવાની મજા પડી ગઈ. Sachi Sanket Naik -
-
પારલેજી સેન્ડવીચ આઈસક્રીમ (Parle G Sandwich Icecream Recipe In Gujarati)
#mrઆજના નાના બાળકો અને યંગ જનરેશનને ને દૂધ ભાવતું નથી મિલ્ક પ્રોડક્ટ માંથી બનતી બધી જ વસ્તુ આવે છે અત્યારે મેં વીપ ક્રીમ માંથી આઇસ્ક્રીમ બનાવી પારલે જી બિસ્કીટ ની સેન્ડવીચ બનાવી તેમાં આઇસ્ક્રીમ મૂકીને મૂકી અને બાળકોને ખવડાવવાનો પ્રયત્ન કર્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ચોકો લાવા કેક ઈન અપ્પમ પેન (Choko lava Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
More Recipes
ટિપ્પણીઓ (29)