તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

Launch recipe
Week-2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 1બાઉલ તુવરની દાળ
  2. 1 ચમચીતેલ
  3. ૧ ચમચીલાલ મરચું
  4. 1/2 ચમચી હળદર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 1 ચમચીદાળ શાક નો મસાલો
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. જરૂર મુજબ ગોળ
  9. 1સમારેલુ ટામેટું
  10. વઘાર માટે
  11. ૧ ચમચીરાઈ
  12. 1 ચમચીજીરૂ
  13. 1/2 ચમચી મેથી
  14. હિંગ અને લાલ મરચું
  15. મીઠો લીમડો અને કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કુકરમાં તુવેરની દાળને ધોઈને પછી છ સીટી થાય ત્યાં સુધી ચડાવો

  2. 2

    મિક્સરમાં ક્રશ કરી દાળમાં ટામેટું લાલ મરચું મીઠું ધાણાજીરું હળદર ગોળ શાકનો મસાલો નાખી બરાબર ઉકાળી લેવી

  3. 3

    ત્યાર પછી વઘારીયા માં તેલ મૂકી રાઈ જીરું મેથી અને હીંગ નો અને મીઠા લીમડા કોથમીર નો વઘાર કરવો

  4. 4

    દાળમાં ઉપરથી કોથમીર નાખી ગાર્નિશ કરી સર્વ કરવી

  5. 5

    દાળ સર્વ કરવા તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes