ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Kundan Tank
Kundan Tank @kundan_55
શેર કરો

ઘટકો

  1. 1 કપતુવેરની દાળ
  2. 1 નંગટામેટુ
  3. 1 નંગલીલું મરચું
  4. 1 ટુકડોઆદુ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ચપટીહળદર
  7. ચપટીહિંગ
  8. 1 ચમચીરાઈ જીરું
  9. 2 ચમચીગોળ
  10. ચમચીલીંબુનો રસ
  11. કોથમીર અને મીઠો લીમડો
  12. 1 ચમચીતેલ
  13. 1/2 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેરની દાળને બાફી લેવી
    તેમાં જરૂર મુજબ પાણી ટામેટુ મરચાના ટુકડા આદુ મીઠો લીમડો ગોળ અને મીઠું હળદર ઉમેરી ઉકાળવા મૂકવું

  2. 2

    બરાબર ઉકળી જાય પછી તેલ ગરમ કરી રાઈ જીરું હિંગ અને લાલ મરચાંનો વઘાર કરી દાળમાં ઉમેરવું

  3. 3

    થોડી વાર ઉકાળી લીંબુનો રસ અને કોથમીર ભભરાવી સર્વ કરવી

  4. 4

    તૈયાર છે ખાટીમીઠી ગુજરાતી દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kundan Tank
Kundan Tank @kundan_55
પર

ટિપ્પણીઓ

Similar Recipes