ડાયટ મિન્ટ પાસ્તા (Diet Mint Pasta Recipe In Gujarati)

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
Jaipur

#AsahiKaseiIndia
નો oil
Diet Mint pasta

ડાયટ મિન્ટ પાસ્તા (Diet Mint Pasta Recipe In Gujarati)

#AsahiKaseiIndia
નો oil
Diet Mint pasta

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 2 કપસૂજી પાસ્તા
  2. 2ડુંગડી
  3. 2ટામેટા
  4. 4-5 ચમચીપુદીના ચટણી
  5. સેંધા મીઠું સ્વાદાનુસાર
  6. 1/2 કપટોમેટો સોસ
  7. 1 ચમચીઓરેગાનો
  8. 1 ચમચીરેડ ચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ મૂકશો.

  2. 2

    પાણી ગરમ થાય એટલે તેમાં મીઠું નાખી પાસ્તા ઉમેરવા.

  3. 3

    સુજી પાસ્તા હોવાથી તે ૫ થી ૭ મિનિટમાં બોલ્ડ થઈ જશે.

  4. 4

    પાસ્તા બોલ થઈ જાય એટલે તેને ચારણીમાં નાખી અને તરત જ તેના ઉપર ઠંડુ પાણી રેડી દેવું જેથી તે એક બીજામાં ચોંટી ના જાય.

  5. 5

    હવે પાંચથી દસ મિનિટ પાસ્તાને ઠંડા થવા દેવા ત્યાં સુધી આપણે મિડીયમ સાઈઝ માં ડુંગળી અને ટામેટાં કાપી નાખશો.

  6. 6

    હવે એક મિક્સિંગ બાઉલમાં પાસ્તા નાખશું પછી તેમાં ડુંગળી, ટામેટાં, સ્વાદ અનુસાર મીઠું, ટોમેટો કેચપ, ફુદીના ચટણી, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી હળવે હાથે મિક્સ કરશો.

  7. 7

    તો તૈયાર છે આપણા મિન્ટ પાસ્તા આ એક ડાયટ પાસ્તા પણ હોવાથી તમે તેને ડાયટમાં પણ યૂઝ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
પર
Jaipur

Similar Recipes