પાસ્તા (pasta recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કુકરમાં પાસ્તા લઇ પાણી અને થોડું મીઠું નાખી બાફી લો.પછી કાણાં વાળા બાઉલ માં કાઢી પાણી કાઢી નાંખો.
- 2
પછી એક કઢાઈમાં તેલ લઇ ગરમ કરો. પછી જીરૂ નાખો ચપટી હિંગ નાખો.ડુગળી નાખી સાંતળી લો પછી કેપ્સિકમ અને ટામેટું નાખી સાંતળી લો.
- 3
પછી સોસ નાખી સાંતળી લો.પછી લાલ મરચું, હળદર, ચપટી મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી હલાવો.
- 4
ત્યાર બાદ તેમાં પાસ્તા, મીઠું નાખી હલાવો. ૨ થી 3 મિનિટ હલાવો.
- 5
પછી એક બાઉલમાં કાઢી ઉપર કેપ્સિકમ, ડુંગળી, ટામેટું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ટોમેટો સોસ થી સજાવટ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ ઈટાલીયન પાસ્તા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ItalianPasta પાસ્તા એક એવી ઇટાલિયન વાનગી છે જે નાના બાળકો તેમજ મોટા ઓ ને પણ ભાવતી વાનગી છે. Heejal Pandya -
પાસ્તા સલાડ (Pasta Salad Recipe In Gujarati)
#GA4#Week5જયારે સલાડ નું નામ ave એટલે સીધા કાચા શાકભાજી દેખાય. પણ હવે સલાડ એકલું હેલ્થી ના રહેતા એના નવા ટેસ્ટી વેરિએશન પણ જોવા મળે છે.હું લઈને આવી છું પાસ્તા સલાડ જે ખાવામાં બહુ જ યમી લાગે છે. Vijyeta Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13873727
ટિપ્પણીઓ