ઘઉં ના લોટ ના ભટુરે (Wheat Flour Bhature Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12

મેંદા ના લોટ ના હેલ્થ માટે સારા નથી એટલે ઘઉં માં લોટ ના હું બનાવુ છું ને મારા બાળકો ને પણ એજ ભાવે છે.#EB

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યકિત માટે
  1. ૨ કપઘઉં નો લોટ
  2. પાણી જરૂર મુજબ
  3. ૧/૨ ટે સ્પૂનબેકિંગ પાઉડર
  4. ૧/૪ ટે સ્પૂનબેકિંગ સોડા
  5. ૩/૪ ટે સ્પૂન દહીં
  6. ૧ ટે સ્પૂનઘી
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ માં લોટ લઈ તેમાં તેલ,મીઠું,સોડા,બેકિંગ પાઉડર,દહીં,ઘી નાખી નવશેકા પાણી થી લોટ તૈયાર કરો.

  2. 2

    પછી લોટ ને થોડી વાર માટે ઢાંકી ને મૂકી દો.

  3. 3

    ૧૫ મિનિટ પછી તેમાંથી પૂરી થી થોડો મોટો લુઓ લઈ તેની મોટી પૂરી વણો.

  4. 4

    પછી એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો પછી વધારે ગરમ કરી તેમાં વણેલી પૂરી તળી લો.

  5. 5

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes