ઘઉં ના લોટ ના સકકરપારા (Wheat Flour Shakkarpara Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12

ઘઉં ના લોટ ના હોવાથી હેલ્થી છે. #DFT

ઘઉં ના લોટ ના સકકરપારા (Wheat Flour Shakkarpara Recipe In Gujarati)

ઘઉં ના લોટ ના હોવાથી હેલ્થી છે. #DFT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨ કપઘઉંનો લોટ
  2. ૧/૨ કપ ખાંડ
  3. ૧/૪ કપસોજી
  4. ૨ ટેબલ સ્પૂન તલ નો ભૂકો
  5. ૧ ટેબલ સ્પૂન ઈલાયચી નો ભૂકો
  6. ૧/૪જાયફળ નો ભૂકો
  7. ૨ ટેબલ સ્પૂન ખસ ખસ
  8. ૩ ટેબલ સ્પૂનમોણ માટે ઘી
  9. તળવા માટે તેલ
  10. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી તેને હલાવી ને ઓગળી લો.

  2. 2

    એક કથરોટ માં ઘઉં નો લોટ લઈ તેમાં સોજી, મીઠું, ઈલાયચી પાઉડર, ખસ ખસ, જાયફળ, તલ નો ભૂકો નાખી ખાંડ વાળી પાણી નાંખી લોટ બાંધી લો.

  3. 3

    એક કડાઈ માં તેલ મૂકી લો લઈ તેને વણી તેના કાપા પડી ગરમ ગરમ તેલ માં તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mittu Dave
Mittu Dave @Mittu12
પર

ટિપ્પણીઓ

Similar Recipes