ભટુરે (Bhature Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ,રવો,મીઠું,મોણ માટે નું ૨ ટી. સ્પૂન તેલ નાંખી મીક્સ કરો પછી તેમાં વચ્ચે ખાડો પાડી દહીં,બેકિંગ પાઉડર,તેલ,ખાંડ ઉમેરી બરાબર હલાવી મીક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લેવો પછી તેલ વાળો હાથ લગાવી લોટ ને મસળી ને ૧૫-૨૦ મિનિટ ઢાંકી ને રાખવું.
- 2
એક કડાઈ માં તેલ લઈ ગરમ કરવા મુકો બાંધેલા લોટ ને ફરી ફરી તેલ લઈ મસળી મોટા લુઆ પાડી લેવા અને મોટી ગમતા શેપ માં પૂરી (ભટુરે) વણી લેવા અને ગરમ તેલ માં તળી લેવા.
- 3
આ રીતે બધા ભટુરે વણી ને તળી લેવા તૈયાર છે ભટુરે તેને સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15190429
ટિપ્પણીઓ (5)