ઘઉં ના લોટ ના લછા પરાઠા (Ghau na Lot Na Laccha Paratha Recipe In Gujarati)

Meet Delvadiya
Meet Delvadiya @cook_25153084
RAJKOT, GUJRAT

ઘઉં ના લોટ ના સાદા પરાઠા તો બધા ના ઘરે બનતા હોઈ છે....હું એક નવી જ રેસિપી લઈ ને આવ્યો છું....

ઘઉં ના લોટ ના લછા પરાઠા (Ghau na Lot Na Laccha Paratha Recipe In Gujarati)

ઘઉં ના લોટ ના સાદા પરાઠા તો બધા ના ઘરે બનતા હોઈ છે....હું એક નવી જ રેસિપી લઈ ને આવ્યો છું....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૩ કપઘઉં નો લોટ
  2. ૧/૨ કપદહીં
  3. ૧/૨ કપપાણી
  4. ૧/૨ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  5. ૨ ટી સ્પૂનતેલ
  6. ૧/૨ ટી સ્પૂનહળદર
  7. ૧ ટી સ્પૂનચટણી
  8. ૧ ટી સ્પૂનતલ
  9. ૧ ટી સ્પૂનધાણા જીરું

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    હવે એક બાઉલ માં લોટ લઈ ને એમાં ૧/૨ ચમચી બેકિંગ પાઉડર ઉમેરો.... ૨ ટી ચમચી તેલ નું મોણ આપવું સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરવું....

  2. 2

    હવે લોટ માં ૧/૨ કપ દહીં ને ગરમ પાણી ઉમેરી ને લોટ બાંધી લ્યો....

  3. 3

    હવે મસાલો ત્યાર કરી લઈએ એક બાઉલ માં એમાં ચટણી હળદર ધાણાજીરું,તેલ બધું હલાવી ને મિક્સ કરી લઈએ.....

  4. 4

    હવે ફોટો માં બતવ્યા પ્રમાણે રોટલી વણી લેવી... જરાક જાડી રાખી ને એના ઉપર તેલ લગાવો અને પછી મસાલો છાંટો...

  5. 5

    હવે ખાસ ધ્યાન રાખવું ફોટો માં છે ઈ રીતે રોટલી ને ફોલ્ડ કરો બાકી હોટેલ જેવા પડ નઈ પડે... હવે એને ધીમા હાથે રોટલી વણો બાકી પડ નઈ દેખાઈ....

  6. 6

    હવે એક લોઢી ને ગરમ કરવા મુકો ને એમાં એક ચમચી તેલ ઉમેરી ને પરાઠા ફ્રાય કરવા મુકો.

  7. 7

    ફોટો માં છે એવુ ગોલડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.... પછી ગરમાગરમ સર્વ કરો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meet Delvadiya
Meet Delvadiya @cook_25153084
પર
RAJKOT, GUJRAT
COOKING IS MY PASSION AND IT GIVES ME A KICK......
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes