મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe in Gujarati)

Amita Patel
Amita Patel @cook_27440992

મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
7 લોકો માટે
  1. 1 લિટરઅમુલ ગોલ્ડ
  2. 1 મોટો વાટકોતાજી ઘર ની મલાઈ
  3. 1/2 કપખાંડ
  4. 500 ગ્રામઆલફાનઝો મેંગો નો પલપ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધ ને તપેલી મા ઉકળવા દો અને પછી ખાંડ નાખી અડધુ થાય ત્યાં સુધી ઉકાળવું.

  2. 2

    પછી દૂધ ઠંડુ થવા દો. પછી તેને એર ટાઈટ ડબ્બા મા રેડી કવર કરી ફિરઝ મા સેટ કરવા મુકવુ.

  3. 3

    12 કલાક બાદ તેને બહાર કાઢી બીટર થી બીટ કરવુ.

  4. 4

    બીટર ની સ્પીડ હાઈ રાખવી જેથી બધું બરાબર મિક્સ થઈ જાય એટલે એકદમ ડબલ થશે.

  5. 5

    આ મિશ્રણને એર ટાઈટ ડબ્બા મા રેડી કવર કરી ફરીથી ફીઝ મા સેટ કરવા મુકવુ. અને 12 કલાક પછી બહાર કાઢી તેને સવ કરવુ

  6. 6

    તાજી મલાઈ ને પણ બીટ કરી. દૂધ મેગો પલપ મલાઈ બધું મીક્ષ કરવુ.

  7. 7

    ફેનડસ આમાં કોઈ પણ સી એમ સી પાઉડર નાખ્યો નથી તો પણ એકદમ બહાર જેવો ક્રિમી આઇસ્ક્રીમ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Patel
Amita Patel @cook_27440992
પર

ટિપ્પણીઓ

Similar Recipes