રાંધવાની સૂચનાઓ
- 1
બધી જ ડ્રાય સામગ્રી ને બેથી ત્રણવાર ચાળી લો. દૂધમાં વિનેગર ઉમેરી હલાવી દસ મિનિટ રહેવા દયો
- 2
ત્યારબાદ તે દુધને બરોબર હલાવી તેમાં તેલ અને ખાંડ ઉમેરી બરોબર બીટ કરો બધુ બરોબર મિક્ષ થઈ જાય એટલે ડ્રાય સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરો જરૂર પડે તો થોડું દૂધ નાખી ડ્રોપ પડે તે રીત નું ખીરું તૈયાર કરવું. છેલ્લે વેનિલા એસેન્સ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું
- 3
કપ કેક મોલ્ડ માં અડધા જેટલા ભરાય તેટલું ખીરું ભરી પ્રિ હિટ કરેલા ઓવનમાં ૧૮૦ ડિગ્રી પર 20થી 25 મિનિટ માટે બેક કરો. બે કરતી વખતે ઉપર ચોકલેટ ચિપ્સ નાખવી હોય તો નાખી શકાય. બેક થઈ જાય એટલે એક થી બે કલાક માટે ઠંડી પડવા દઈએ કપ કેક ને વીપ ક્રીમ થી ગાર્નીશ કરી સર્વ કરો
Similar Recipes
-
બિસ્કોફ કપકેક (Biscoff Cupcake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#Cookpadgujarati#Baking#Post 3#Biscoff cupcake Vandana Darji -
ચોકલેટ કપકેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking recipe challenge Alpa Vora -
રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
#RC3#RED આજે મે રેડ ચેલેન્જ મા રેડ વેલ્વેટ કપ કેક બનાવી છે .જે બાળકો ની ફેવરિટ હોય છે. Vaishali Vora -
-
ચોકલેટ કપકેક(Chocolate Cupcake Recipe in Gujarati)
બનાવવા માં એકદમ સરળ અને ઝડપથી બની જતી કપકેક તમે દેઝર્ટ માં પણ ખાય શકો.#વિકમીલ૨ Shreya Desai -
-
નેપોલિટન કેક
#RB3આમ તો આપણે ઘણીબધી flavor ના કેક બનાવીએ છે. પણ જો ત્રણ અલગ અલગ flavor આપણને એક જ કેકમાં મળી જાય તો?? હા, નેપોલિટન કેક માં વેનિલા, ચોકલેટ અને સ્ટ્રોબેરી flavor ની મજા એક જ કેકમાં લઈ શકીએ છે અને આ કેક ઘઉંના લોટથી બનાવ્યો છે એટલે ખાવામાં પણ હેલ્ધી છે. Vaishakhi Vyas -
-
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#GA4#week2મારા બાળકોને કેક ખૂબ પ્રિય છે તેથી મે આજે બનાવી પેન કેક જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Vk Tanna -
-
-
બનાના ચોકલેટ ચિપ્સ કપકેક(Banana Chocolate Chips Cupcake Recipe In Gujarati)
#Palak#AsahiKaseiIndia#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
કેક (Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndiaકેક બનાવવી એ મારો શોખ છે અને બીઝનેસ પણ જેમની એક રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું Ridz Tanna -
-
ચોકો ડોરા કેક(Choco Dora cake Recipe in Gujarati)
#GA4#week14# દોરમોન સીરિયલ માં આવતા દોરામોન ની દોરાકેક Smruti Shah -
-
રેડ વેલવેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#cookpad# cookpadgujaratiઆ કેક મેં ગઈકાલે @Alpa_majmudar પાસેથી zoom live session માં શીખી હતી. મારી પાસે રેડ કલર ન હોવાથી મેં અહીં બીટરૂટ જ્યૂસ નો ઉપયોગ કર્યો છે. અને આ કેક મેં કઢાઈમા બનાવી છે.કેક ખૂબજ સરસ બની છે.thank you so much cookpad team💖🤗 Ankita Tank Parmar -
-
મીની કેક (Mini Cake Recipe in Gujarati)
આ વાનગીને બેક નથી કરી અને એને અપમ પાત્રમાં બનાવી છે કોઈની પાસે ઓવન ના હોય તોપણ આ વાનગી બનાવી શકે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Rita Gajjar -
-
-
-
ચોકલેટ કેક
નાના મોટા સૌ કોઈને ભાવતી ચોકલેટ કેક અને તેમાં પણ વેકેશન ટાઈમ એટલે બાળકો ની ડિમાન્ડ ને ધ્યાન મા રાખીને તૈયાર કરેલી રેસિપી શેર કરું છું#RB7 Ishita Rindani Mankad -
-
કલર ફૂલ ટી ટાઈમ કેક (હોળી સ્પેશિયલ)
#HRC આ કેક આજે મારા દિકરા એ બનાવી છે.જ્યારે હોળી રેસિપી ચેલેન્જ આવી એટલે તેને મને એમ કીધું કે મમ્મી તું આ વખતે બધા કલર ની મિક્સ કેક બનાવજે.એટલે તેને મને યાદ કરાવ્યું કે મમ્મી આજે આ ચેલેન્જ નો લાસ્ટ દહીં છે .એટલે તરત મે બધી તૈયારી કરી આપી અને હું કહેતી ગઈ તેમ તે કરતો ગયો.અને ફાઈનલી કલર ફૂલ કેક બઈ ગઈ.તો તમે બધા પણ ચોક્કસ ટ્રાય કરજો બહુ મસ્ત બની અને ફોટા પડ્યા ત્યાં તો ખવાય પણ ગઈ. Vaishali Vora -
ચોકો બ્રાઉની (Choco Brownie Recipe in Gujarati)
ચોકલેટ નું નામ પડે અને નાના મોટા બધાના મોઢામાં પાણી જાય. ચોકલેટ મા ઘણા પ્રકાર આવે છે . જેમ કે વ્હાઈટ, ડાર્ક, સ્વીટ . મને બધીજ ભાવે. આજે આપડે ચોકો બ્રાઉની બનાવીએ. Bhavana Ramparia -
ચોકો લાવા મફીન્સ (Choco Lava Muffins Recipe In Gujarati)
#AA1 જે ઘઉં નાં લોટ માંથી પૌષ્ટિક બનાવ્યાં છે.સામાન્ય રીતે ગરમ ખાવા માં આવે છે.ઘણી વાર નાસ્તા માં માખણ સાથે અને ડેર્ઝટ માં સર્વ કરાય છે. Bina Mithani -
ખાંડ ફ્રી વૅનિલા મફીન (Vanilla muffin Recipe in Gujarati)
#AsahiKaseiIndia*ખાંડ વગર(ખાંડ ફ્રી પાઉડર ની મદદ થી બનેલી) વેનિલા કપ કેક અથવા મફીન બહુજ સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15187555
ટિપ્પણીઓ (2)