બોન બોન ચોકો કેકે (Bourbon Choco Cake Recipe In Gujarati)

બોન બોન ચોકો કેકે (Bourbon Choco Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો, બેકીંગ પાઉડર, બેકીંગ સોડા અને કોકો પાવડરને ચારણી વડે ચારી લીધા પછી બાજુ પર રાખો.
- 2
બીજા એક ઊંડા બાઉલમાં તેલ કન્ડેન્સ્ડ મીલ્ક, વેનિલા એસેન્સ મેળવીને તેને રવઇ વડે જેરીને સુંવાળું કરી લો
- 3
દૂધ - રૂમ ટેમ્પરેચ વાળુ મા વિનેગરનાખી ને ૧૦ મિનીટ માટે સાઇડ મા રાખે
- 4
કેક ટીન પર માખણ ચોપડી તેમાં બટર પેપર લગાવી ને તૈયાર રાખો
- 5
આ મિશ્રણમાં પેલું દૂધ મીકસ કરી અને ધીરે-ધીરે મેંદાનું મિશ્રણ ઉમેરીને તેને ફરીથી બીટર વડે જેરીને સુંવાળું ખીરૂં તૈયાર કરો.લાસ્ટ મા જેમસ ચોકલેટનાખી ને થોડું મીકસ કરો અને પછી કરેલું ખીરૂં ટીનને નાંખીને હલકા હાથે થપથપાવીને
- 6
હવે તેને ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૨૦ થી ૨૫ મિનિટ સુધી બેક કરી લો.તે પછી તેને સહેજ ઠંડું થવા બાજુ પર રાખો.હવે તેને ટીનમાંથી કાઢી સંપૂર્ણ ઠંડુ થવા દો.
- 7
ફ્રોસ્ટીંગ માટે
એક ઊંડા બાઉલમાં ક્રીમ અને ખાંડ નો પાઉડર અને વેનિલા એસેન્સ બધુ મીકસ કરી ઇલેટ્રીક બીટર ફેરવીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો આ મિશ્રણને ઢાંકીને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી મૂકો. - 8
સાકરની ચાસણી માટે
એક કડાઇ ૧/૪ કપ પાણી સાથે સાકર મેળવી ૫ મિનિટ સુધી ગરમ કરી લીધા પછી સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો. - 9
આગળની રીત
તૈયાર કરેલા સ્પંજ કેકને સપાટ સૂકી જગ્યા પર મૂકી તેના ૩આડા ભાગ પાડી બાજુ પર રાખો.
આ ૩ ભાગને એક સપાટ સાફ જગ્યા પર મૂકી ને ૩ ભાગ પર તૈયાર કરેલી સાકરની ચાસણી સરખી રીતે પાથરી લો. - 10
તે સ્પંજના નીચેના ભાગ પર ૧/૨ કપ તૈયાર કરેલું વહીપિંગ ક્રિમ ફ્રોસ્ટીંગ સરખી રીતે પાથરી લો. પછી તેને ઉપર બોન બોન બિસ્કૂટ ના નાના નાના ટુકડા કરીને પાથરો
- 11
તે પછી તેની પર બીજો ભાગ એવી રીતે મૂકો કે ચાસણીવાળી બાજુ ઉપર રહે, પછી તેને હલકા હાથે દબાવી લો તેની ઉપર વહીપિંગ ક્રિમ ફ્રોસ્ટીંગ સરખી રીતે પાથરી લો. પછી તેને ઉપર બોન બોન બિસ્કૂટ ના નાના નાના ટુકડા કરીને પાથરો લો
- 12
ત્રીજો ભાગ મૂકી પછી તૈયાર કરેલી સાકરની ચાસણી સરખી રીતે પાથરી લો.અને પછી વહીપિંગ ક્રિમ લગાવીને રાખો એક નાના બાઉલ મા ચોકલેટ લઇ ને ૩૦ સેકંડ માટે ગરમ કરો ઓવન મા પછી તેમા બદામ ના નાના ટુકડા નાંખી દો અને તેને કેક ઉપર પાથરી દો
- 13
અને સાઇડ મા ચોકલેટ અને બોન બોન બિસ્કૂટ લગાવી ને ગાર્નીસિંગ કરો. પાછી તેને ઓછામાં ઓછું ૧ કલાક રેફ્રીજરેટરમાં રાખી મ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
#GA4#Week12#peanut#cookpadindia#cookpadgujarati Payal Mehta -
ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#bakingચોકલેટ અને વેનીલા ફ્લેવરના કેક બેઝ બનાવી, તેને રીંગમાં કાપીને ઓડ-ઇવન ગોઠવીને બહુ જ આસાનીથી સરસ ચેક્સની પેટર્ન બનાવી શકાય છે...આ રીતની ચેક્સ ની પેટર્નવાળી કેક બનાવવા સ્પોન્ઝ કેક બેઝ પરફેક્ટ હોવા જરુરી છે. તો જ તે કેક ગમે તે નાની મોટી સાઇઝ માં સારી રીતે કાપી શકાશે...જ્યારે આ મેથોડથી કેક બેઝ બનાવવામાં આવે છે તો કેક સોફ્ટ થવાની સાથે સરસ લચકદાર બને છે...ભૂકો નથી થતો કે તૂટી નથી જતી....સાથે દહીં-તેલથી બનતી કેક કરતા ઘણી વધારે મિલ્કી ને સ્વાદિષ્ટ હોય છે...તમને એકવાર ફાવી જશે તો પછી આ જ ભાવશે....તો અહીં બેઝિક વેનીલા અને ચોકલેટ સ્પોન્ઝ કેક બનાવવાની પરફેક્ટ રેસીપી શેર કરી રહી છું.... Palak Sheth -
-
ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)
#સુપરશેફ.#week2. મેંદાના લોટમાંથી આવું નવી ઘણી વાનગીઓ બનતી હોય છે. મેં કેક બનાવી છે. JYOTI GANATRA -
ચોકોલેટ ડેકેડેન્ટ કેક(Chocolate decadent cake Recipe In Gujarati)
શેફ નેહા ની રેસિપી જોઈને મેં પણ બનાવી ચોકલેટ ડેકડન્ટ કેક....#NoOvenBaking Neeta Gandhi -
ચોકલેટ કેક(chocolate Cake Recipe in Gujarati)
બાળકોને જન્મ દિવસે કેકનું મહત્વ બહુ જ હોય છે તેથી મારાં સન ના જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી છે.#GA4#Week10#chocolate Rajni Sanghavi -
-
-
-
-
કપ કેક્સ (Cup cakes recipe in Gujarati)
કેકનું નાનું , ઇન્સ્ટન્ટ, ઓછા ફ્રોસ્ટીંગવાળું, ને વધારે ઇકોનોમિકલ સ્વરુપ એટલે કપકેક...બહુ જ કલરફૂલ, આકર્ષક ,યમી અને ચોકલેટી હોવાથી બાળકોને ખૂબ ભાવતી હોય છે....મેં અહીં વેનીલા અને ચોકલેટ ફ્લેવર ની બનાવી છે..#GA4#Week4#baked Palak Sheth -
ચોકો લાવા મફીન્સ (Choco Lava Muffins Recipe In Gujarati)
#AA1 જે ઘઉં નાં લોટ માંથી પૌષ્ટિક બનાવ્યાં છે.સામાન્ય રીતે ગરમ ખાવા માં આવે છે.ઘણી વાર નાસ્તા માં માખણ સાથે અને ડેર્ઝટ માં સર્વ કરાય છે. Bina Mithani -
કેક(Cake Recipe in Gujarati)
#GA4#Week4# બેકિંગ#કેકબેકિંગ નું નામ આવે એટલે પિઝા,કેક, બિસ્કિટ, બ્રેડ, પાઇ ઘણી વાનગી યાદ આવે આજે મેં બનાવી છે કેક Archana Thakkar -
-
હોટ ચોકો લાવા કેક (hot choco Lava cake recipe in Gujarati)
#વિકમીલ ૨#સ્વીટ્સ#માઇઇબુક#પોસ્ટ ૧૨કેકનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે નાના હોય કે મોટા હોય બધાને કેક બહુ ભાવે છે. મારા છોકરાઓને ગરમ 🍰 વધારે ભાવે છે આજે મેં બનાવી છે હોટ ચોકલેટ લાવા કેક..જે ડેઝર્ટ માં પણ સવ કરી શકાય એવી સ્વીટ ડીશ છે.. Hetal Vithlani -
વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
આ રેસિપી બેકિંગ રેસિપી છે.જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આ એક એવી વાનગી છે જેને અત્યારે દરેક લોકો પોતાની ખુસિના દિવસોમાં કટ કરવાનુ અને ખાવાનુ પસંદ કરે છે. #GA4#Week4 Aarti Dattani -
ચોકો ચિપ્સ કોફી કૂકીઝ (Choco Chips Coffee Cookies Recipe In Gujarati)
#CD#mrમારા બાળકોને બહુ જ ફેવરેટ છે 😋 Falguni Shah -
-
ચોકલેટ મગ કેક (Chocolate Mug Cake Recipe In Gujarati)
#સાઈડજમવાની સાથે જો તમને સરસ કોઈ વાનગી ગરમ અને ઠંડી એવી બેઉ મજા આપે તો તે ખાવાની મજા જ કઈ ઓર છે અને એ તમારા જમવાનું સ્વાદ પણ વધારી દેશે તો આજે એવી જ સરસ ટેસ્ટી વાનગી બનાવવાનો ટ્રાય કર્યો છે આશા છે કે તમને બધાને ગમશે Manisha Parmar -
-
ડેકડન્ટ ચોકલેટ કેક(Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
#noovenbaking#noyeast#વીક ૩# પોસ્ટ ૩અહીં મે માસ્ટરશેફ નેહા ની નો ઓવન બેકિંગ સિરીઝ નીત્રીજી રેસીપી રિક્રીયેટે કરી છે... ઘઉં ના લોટ માંથી બનેલી અને ગનાસ બનાવીને લગાડવાથી ખુબ સરસ દેખાય છે. ..સો બનાવવામાં ખુબ જ મજા પડી...... Twinkal Kalpesh Kabrawala -
-
-
ચોકલેટ ચોકો કેક(chocolate choco cake recipe in gujarati)
#Noovenbaking#cookpadindia#cookpadguj#contest3 master Neha shah ni recipe chocolate choco cake. Rashmi Adhvaryu -
સીઝલિંગ ચોકલેટ બ્રાઉની વિથ વેનિલા આઈસ્ક્રીમ
#GA4#week16#post1#brownie#સીઝલિંગ_ચોકલેટબ્રાઉની _વિથ_વેનિલાઆઈસ્ક્રીમ (Sizzling Chocolate Brownie With Vanilla Ice cream Recipe in GujaratI)#without_sizzlingplate Daxa Parmar -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
-
-
ચોકો લાવા કેક(Choco lava cake recipe in gujarati)
મારા બાળકો ને બહુ ભાવે છે તેથી તેના માટે બનાવી .#GA4#Week10 Vaishali Vora -
એગ્લેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22ખૂબ જ સરળ અને teasty રેસિપી છે.. મારા પપ્પા ની બર્થડે પર એમને સરપ્રાઈઝ કરવા આ કેક બનાવી હતી.. Manisha Parmar
More Recipes
ટિપ્પણીઓ (13)