ભરેલા રીંગણા બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Binita Makwana
Binita Makwana @Binita_18
Gujarat
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામરીંગણાં
  2. 3નાના બટેકા
  3. સુધારેલ કોથમીર
  4. 1/2 ચમચીધાણાજીરું
  5. લીંબુ
  6. ગોળ
  7. 4-5કળી લસણ
  8. 2 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીહળદર
  10. મીઠી
  11. 1/4 ચમચીજીરું
  12. 2 ચમચીતેલ
  13. પાણી
  14. 1 ચમચીચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પહેલા રીંગણાં ને ધોઈ નાખવા.પછી ડિટીયા કાપી નાખવા.તેને વચ્ચે થી કટ કરવા..4 ભાગ થાય તે રીતે કટ કરવા.બટેકા ની છાલ ઉતારીને 2 ભાગ કરવા.

  2. 2

    ભરવા નો મસાલો બનાવવા કોથમીર માં લસણ ની ચટણી,મીઠું,ધાણાજીરું,લીંબુ,ગોળ,હળદર,ચણાનો લોટ,તેલ નાખી મિક્સ કરવું.આ મસાલો રીંગણાં માં ભરવો.

  3. 3

    ગેસ પર કુકર માં 4 ટેબલ સ્પૂન તેલ મૂકી જીરું નાખી તતળે પછી તેમાં હિંગ નાખી શાક વધારવું.હવે તેમાં થોડું પાણી નાખી કુકર બંધ કરી 4 થી 5 વિશલ મારવી.

  4. 4

    હવે શાક રેડી છે તેને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Binita Makwana
Binita Makwana @Binita_18
પર
Gujarat
👩‍🍳💁🍱🍽️
વધુ વાંચો

Similar Recipes