જાંબુ આઈસ્ક્રીમ (Jamun Ice cream Recipe In Gujarati)

Sonal Lal
Sonal Lal @cook_20967999
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદુધ
  2. 500 ગ્રામજાંબુ
  3. 3 ચમચીખાંડ
  4. 1 વાટકીમિલ્ક પાઉડર
  5. 2 ચમચીઅમુલ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં દૂધ લઇ તેમાં ખાંડ નાખી ગેસ પર ગરમ કરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી એક ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો. ત્યાર બાદ ગેસ બંધ કરી તેને ઠંડું થવા દો.

  2. 2

    હવે જાંબુ ને ધોઈ સાફ કરી લો. ત્યારબાદ જાંબુ માંથી ઠળીયા કાઢી કટકા કરી મિક્સરમાં ક્રશ કરી જાંબુ ની પેસ્ટ બનાવી લો.

  3. 3

    ત્યારબાદ ઠંડું થયેલા દુધ માં ક્રીમ નાખી હેન્ડ બાઈન્ડર વડે મિક્સ કરી એરટાઈટ ડબા માં ભરી ફીઝર માં એક કલાક માટે રાખી દો. ત્યારબાદ ફરી તેમાં બ્લાઈડર કરી ફ્રીઝર માં રાખી મૂકો.આ રીતે 2વખત પ્રોસેસ કરીને છેલ્લે તેમાં જાંબુ ની પેસ્ટ ઉમેરવી અને મિક્સ કરી એરટાઈટ ડબા માં ભરી ઉપર પ્લાસ્ટિક ઢાંકી ઢાંકણ બંધ કરી સાત આઠ કલાક ફ્રીઝરમા રાખી દો.

  4. 4

    તો તૈયાર છે જાંબુ ની આઈસ્ક્રીમ.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_20967999
પર

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Love itHi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊

Similar Recipes