બીટરૂટ હલવા (Beetroot Halwa Recipe In Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35-40મિનિટ
4લોકો માટે
  1. 250 ગ્રામબીટ
  2. 250 ગ્રામખાંડ
  3. 1 વાટકીમિલ્ક પાઉડર
  4. 1/2 વાટકી મિલ્ક
  5. મિક્સ ડ્રાયફ્રુટ
  6. 2 ચમચીસૂકું ટોપરું
  7. 4 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

35-40મિનિટ
  1. 1

    બીટ ને છાલ કાઢી ખમણી લેવું. તેમાં ખાંડ, મિલ્ક, મિલ્ક પાઉડર, ઘી બધું બરાબર મિક્સ કરી લેવું. એક બેકિંગ ટ્રે માં નાખો.

  2. 2

    હવે તેને પેલા 15મિનિટ બેક કરવાનું છે. વચ્ચે હલાવતા રેવું.

  3. 3

    થોડું પાણી જેવો ભાગ હતો એટલે મેં ફરી 10મિનિટ રાખ્યું છે ઓવન માં.. તમે જરુર હોઈ તે મુજબ કરવું.

  4. 4

    હવે રેડી છે આપડો હેલ્થી બીટરૂટ હલવો. ડ્રાયફ્રુટ અને ટોપરા થી ગાર્નીસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes