મસાલા ચા (Masala Tea Recipe in Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

# Jayshree Chauhan
# કુક સ્પેન ૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧/૨ કપપાણી
  2. ૧ કપદૂધ
  3. ૧/૨ ચમચીખાંડ
  4. ૧/૨ ચમચીભૂકી
  5. ચપટીચા નો મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પણી મૂકી ખાંડ,ચની ભૂકી ઉમેરી ઉકાળો.

  2. 2

    થોડું ઉકળે પછી દૂધ નાખી ખૂબ ઉકાળો ધીમા ગેસપર તેનો કલર કેસરી થાય ત્યાં સુધી.

  3. 3

    ચા તો આપણું રોજ નું પીણું તે રોટલી,ભાખરી,પરોઠા, ટોસ્ટ,ખારી,બિસ્કીટ,ગાઠીયા વી સાથે ખૂબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes