ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 2ઓરેન્જ
  2. 4-6 ચમચીખાંડ સીરપ
  3. જરૂર મુજબ ઠંડુ પાણી
  4. 1 વાટકીબરફનો ચૂરો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક મિક્સર જારમાં ઓરેન્જ છોલી,બી કાઢી નાખવા પછી તેમાં ખાંડ સીરપ નાખી ક્રશ કરો તેમાં થોડું પાણી ઉમેરી બરફ નાખી ક્રશ કરો

  2. 2

    હવે તેને ગાળી લેવું સર્વિંગ ગ્લાસમાં ઉમેરો તૈયાર છે સ્વાદિષ્ટ જ્યુસ

  3. 3

    ઓરેન્જ જ્યુસ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes