આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
સુરત માં આલુ પૂરી કૂબ ફેમસ છે.. આજે આલુ પૂરી ની recipe શેર કરું છું.
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
સુરત માં આલુ પૂરી કૂબ ફેમસ છે.. આજે આલુ પૂરી ની recipe શેર કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા માં તેલ નું મોણ નાખી ને પાણી થી લોટ કઠણ બાંધો.15 મિનિટ રેસ્ટ આપો
- 2
વટાણા ને 5-6 કલાક પલાળી રાખો. પછી મીઠું હળદરનાખી બાફી લો.
બાટલા ને પણ બાફી લો - 3
એક વાટકી માં બધા મસાલા લઇ એમાં પાણી નાખો. મીઠું પછી નાખવાનું છે.
એક કડાઈ માં ફક્ત તેલ મુકો ગરમ થઈ જય પછી મસાલા વાળું પાણી નાખી
મસાલા ચડવાદો. મસાલા બ્રાઉન થાય પછી બટાકા, વટાણા નાખો જરુર મુજબ થોડું પાણી નાખો.. - 4
પૂરી ને મોટી વણી લો કટર થી નાની નાની કટ કરીલો કાચી પાકી તળી લો બહુ બ્રાઉન નહિ કરવાની ફક્ત કચાશ દૂર થાય એટલીન તળો
- 5
બન્ને ચટણી બનાવો
- 6
પૂરી ઉપર સબ્જી બન્ને ચટણી ડુંગળી ની સ્લાઈઝ અને લસણ ની સેવ કે કોઈ પણ સેવ નાખી સર્વ કરો
Similar Recipes
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુપુરી એ સુરત ની ફેમસ ડીશ છે જે નાના મોટા બધા ની પ્રિય લાગે તેવી છે જરૂર થી ટ્રાય કરજો sonal hitesh panchal -
સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
#Week_1#Surat ફેમસ આલુપુરીઆ ડીશ સુરત ની ફેમસ રેસિપી છે Vyas Ekta -
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત ની વખણાતી સ્ટ્રીટ ફુડ છેઆલુ પૂરી એની સાથે કોકમ ની ખાટી મીઠી ચટણી પણ સર્વ કરે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમ ઓછુ વધારે લઈ સકો છો માપ#EB#week8 chef Nidhi Bole -
-
આલુ પૂરી (Aloo Puri Recipe In Gujarati)
#EB#RC1#Week8 આજે મેં સુરતની ફેમસ રાંદેરની આલુ પૂરી બનાવી છે. જે બનાવી ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય તેવી છે. આ આલુ પૂરી ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ઈઝીલી બની જાય છે. આ આલુ પુરીનો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. આલુ પૂરી ની પૂરી મેંદાના લોટમાંથી અને તેનો મસાલો વટાણા અને બટાકા માંથી બનાવવામાં આવે છે. Asmita Rupani -
આલુ પૂરી (Surati Alu Puri Recipe In Gujarati)
#આલુસુરત મા આલૂ પૂરી સવારે નાસ્તા મા લેવાય છે. લોકો આને ખૂબ પસંદ કરે છે. Disha Ladva -
આલુ પૂરી(alu puri recipe in gujarati)
સુરતી લાલા ની મનપસંદ આલુ પૂરી સુરત ની આ એક famous dish છે ગલી ગલી માં ખુબ જ વેચાતી આ લોક પ્રિય iteam છે Khushbu Sonpal -
સુરતી આલૂ પૂરી(Aloo Puri Recipe In Gujarati)
#GA4#Week1સુરતી આલૂ પૂરી એક સ્ટ્રીટ ફૂડ કહી શકાય જે ચાટ ને મળતું આવે છે. વટાણા નો ઉપયોગ કરવા માં આવે છે જે પ્રોટીન નો સારો સ્તોત્ર છે અને સાથે કોકમ ની ચટણી નાખવા માં આવે છે કોકમ ની પ્રકૃતિ ઠંડી જે ગરમી માં પાચન માં સારુ રહે છે અને શરીર ની ગરમી દૂર કરે છે. એટલે સુરત માં લોકો સવારે નાસ્તા માં પણ ખાય છે. Vrunda Shashi Mavadiya -
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કોઈ સુરતી એવો નહી હોય જેને આ પસંદ ના હોય. ખરેખર એકદમ અલગ અને મજાની વાનગી છે. Kinjal Shah -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week 3આજે મેં દહીં પૂરી બનાવી છે, જે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે. અને નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે. તો દહીં પૂરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
રાંદેરી આલુ પૂરી
#EB#week8આજે હું સુરતની પ્રખ્યાત રાંદેરી street style આલુ પુરી ની રેસીપી શેર કરું છું. મિત્રો જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3ચટાકેદાર સેવ પૂરી બઘાં ની ફેવરિટ હોય છે તો આજે મેં ફટાફટ બની જાય તેવી ટેસ્ટી દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. asharamparia -
ચીઝ આલુપુરી (Cheese Aloo Poori Recipe In Gujarati)
#CDYમારા મમ્મીએ આજે ચિલ્ડ્રન્સ ડે ઉપર આલુ પૂરી ની સરપ્રાઈઝ આપી અને મારી અને મારા ભાઈ ફેવરેટ ડિશ છે આલુપુરી મારી મમ્મી મારી લાઈફ લાઈન છે આઇ લવ યુ સો મચ Hinal Dattani -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#Week8 સાદી પૂરી અને મસાલા પૂરી બનાવતા જ હશો આજે મે આલુ પૂરી બનાવી છે જેને લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે જે ખાવા માં ટેસ્ટી અને ઝટપટ થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
મસાલા આલુ પૂરી (Masala Aloo Poori Recipe In Gujarati)
#EB #Week8 #Aloo_Puri #MasalaAlooPuri#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveમસાલા આલુ પૂરીબનાવવામાં સરળ, સ્વાદ માં લાજવાબ ,નાસ્તા માં કે પછી ટિફીન માં ,પાર્ટી માં કે પછી પીકનીક માં,નાનાં - મોટાં બધાંની મનભાવતી,ચાલો બનાવીએ મસાલા આલુ પૂરી .. Manisha Sampat -
આલુ પૂરી (alupuri recipe in Gujarati)
રાંદેર , સુરત પાસે આવેલું નાનું ટાઉન છે, જેની આ જાણીતી વાનગી છે અને રોડ સાઈડ પર લારીઓ માં ગરમ ગરમ મળે છે.કોકમ ની ચટણી આ વાનગી ની જાન છે.આ રેસીપી ને મેં હેલ્થી બનાવી છે, મેંદા ને બદલે ઘઉંના લોટ ની પૂરી બનાવી છે.#EB#wk8 Bina Samir Telivala -
આલુ પૂરી (Aloo Puri Recipe in Gujarati)
#week8#Cookpadgujarati આપણે સાદી પૂરી અને મસાલા પૂરી અવારનવાર બનાવતા જ હોય છીએ. આજે મેં આલુ પૂરી બનાવી છે જેના લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે ઝટપટ થી બની જાય છે. આ પૂરી બાળકોને નાસ્તા માં પણ આપી સકાય છે. તેમજ આ પૂરી ને ગમે ત્યારે ખાઈ શકાય છે. આ પૂરી ચા , કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ રાતના રાતના ડિનર માં આલુ ની સબ્જી સાથે ખાવા ની મજા આવે છે. Daxa Parmar -
-
-
બેડમી પૂરી રસાવાળા આલુ કી સબ્જી (Bedmi Poori Rasavala Aloo Sabji Recipe In Gujarati)
#supersમથુરા ની શાન બેડમી પૂરી, રસાવાળા આલુ કી સબ્જીPinal Patel
-
સુરતી આલુપુરી (Surti Aloopuri recipe in Gujarati)
#supersસુરતના રાંદેર વિસ્તાર ની પ્રખ્યાત આલુપુરી જે પુરા સુરત શહેરમાં પ્રખ્યાત બની ગઈ છે. Hemaxi Patel -
બટાકા પૂરી(Bataka Poori Recipe in Gujarati)
સુરત ની ફેમસ બટાકા પૂરી જેને બધા ખાવા માટે સ્પેશિયલ સુરત ના રેલવે સ્ટેશન પર જતા હોય છે. બાળકો ની ભજીયા માં પ્રથમ પસંદગી છે. Nilam patel -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
ચાટ માં એક વધારે વેરિયેશન એડ કરવું હોય તો રગડા પૂરી બેસ્ટ ઓપ્શન છે રગડા પૂરી એ એક સ્ટ્રીટ ફૂડ છે#cookwellchef#EB Nidhi Jay Vinda -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુપુરી મસાલા પૂરી ની બહેન જ ગણાય મસાલા પૂરી માં આપણે આલુ નાખતા નથી અને આલુપુરી માં આપણે આલુ નાખે છે એટલો જ ફેર છે મેં પણ આલુ પૂરી બનાવી અને આદત મુજબ આલુપુરી થોડી હળદર નાખી એટલે એનો રંગ yellow આવ્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
આલુ પૂરી (Alu Puri Recipe In Gujarati)
#Aloo Puri#આલુસુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. Rajeshree Shah (Homechef), Gujarat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15208427
ટિપ્પણીઓ (8)